સભ્ય:Mehta Goutam
Mehta Goutam | |
---|---|
જન્મની વિગત | ૬ જુને ૧૯૮૪ અમદાવાદ |
રાષ્ટ્રીયતા | ભારતીય |
નાગરિકતા | ભારતીય |
વ્યવસાય | પત્રકાર |
મેં મહેતા ગૌતમ વિકિપેડિયા મેં આપકા સ્વાગત કરતા હું!!!
ઇતિહાસ
[ફેરફાર કરો]મેં મહેતા ગૌતમ એ મારી ૩૦ વર્ષની આયુ માં મારા જીવન નું સ્વપ્ન સંપૂર્ણ કરું છે. મારું જન્મ ગુજરતાના રાજકોટ માં થયું છે અને હું ગુજરાતના અમદાવાદ શહેરમાં છેલ્લા ૮ વર્ષ થી પત્રકાર તરીકે કામ કરું છું. મેં પત્રકારત્વ ની ભણતર ગુજરાત યુનિવર્સિટી થી સંપૂર્ણ કર્રે છે. મને ફરવાનું, મોબાઈલ ફોન, લેપટોપ, ટેબલેટ અને આવી નવી આધુનિક ટેક્નોલોજી માં ખૂબ જ રસ છે. જ્યારેય મને સમય મળે, હું અમદાવાદ ના કાકરિયા તળાવ નાં શિતળ વાતાવરણ નું આનંદ મેળવવા નિકળી જાઉ છું.
મારા ૮ વર્ષ ના કારકિર્દી દરમિયાન, મેં પાકિસ્તાન, શ્રિલંકા, લિબિયા, લેબનોન અને સીરિયા સહિત સૌથી વધુ વૈવિધ્યસભર વિસ્તારો માંથી સૌથી પડકારરૂપ કથાઓ અને તકરાર આવરી લીધી છે. ભારતમાં, મેં બાહ્ય બાબતો પર એક દાયકા સુધી આવરી લેધી છે અને તેના સ્થાનિક સોંપણીઓમાં કાશ્મીર થી ગહન અહેવાલ સમાવેશ થાય છે. મેં ગુજરાત સરકાર દ્વારા ૧ વાર મારી પત્રકારત્વ માટે પુરસ્કાર પણ જીત્યું છે. આ બ્લોગમાં હું મારા વિચારો વ્યક્ત કરું છે.
વિકિપેડિયા મેં યોગદાન
[ફેરફાર કરો]હોટેલ્સ | ટ્રેન | ફ્લીઘ્ત |
---|---|---|
હોટલ તાજ મહેલ પેલેસ | વિદર્ભ એક્સપ્રેસ | એર ઇન્ડિયા એક્સપ્રેસ |
ઓબેરોઇ ટ્રાઇડેંટ | છત્તીસગઢ એક્સપ્રેસ | ગોએર |