છત્તીસગઢ એક્સપ્રેસ

વિકિપીડિયામાંથી
WAP-૭ એન્જીનથી ચાલતી (અમ્રુતસર – બિલાસપુર) છત્તિસગઢ એક્ષ્પ્રેસ

છત્તિસગઢ એક્ષ્પ્રેસ (૧૮૨૩૭/૧૮૨૩૮) એક જુની અને જાણીતી ભારતીય ટ્રેન છે જે બિલાસપુર અને અમ્રુતસરને જોડે છે. તેનુ નામ છત્તિસગઢ રાજ્યને રજુ કરે છે. તેનો આરંભ સૌપ્રથમ ૧૯૭૭ની સાલમાં ભોપાલ – બિલાસપુર છત્તિસગઢ આંચલ એક્ષ્પ્રેસ તરીકે થયો હતો અને તે બિલાસપુર અને હબિબગંજ (ભોપાલ)ની વચ્ચે દોડતી હતી.[૧] આ ટ્રેન સૌપ્રથમ ટ્રેન હતી જે નવા બંધાયેલા પરાના રેલ્વે સ્ટેશન ભોપાલ હબિબગંજથી શરૂ થઇ હતી. ૧૯૮૦ની સાલમાં આ ટ્રેનને ભોપાલના મુખ્ય રેલ્વે સ્ટેશન ભોપાલ જંક્શન સુધી લંબાવવામાં આવી હતી. પછીથી ૧૯૮૭ની સાલમાં તેને દિલ્લીના હઝરત નિઝામુદ્દીન અને નવી દિલ્લી સ્ટેશન અને છેલ્લે ૧૯૯૦ની સાલમાં અમ્રુતસર સુધી લંબાવવામાં આવી હતી.

રસ્તો[ફેરફાર કરો]

તે છત્તિસગઢ, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, દિલ્લી, હરિયાણા અને પંજાબ રાજ્ય થકી દોડે છે અને ૨૦૧૧ કિલોમીટરનું અંતર આવરી લે છે.[૨] ૨૫૧ સ્ટેશનમાંથી નિમ્નલિખીત ૮૧ રોકાણકેન્દ્રો આપેલા છે.[૩]

 • બીએસપી બિલાસપુર જંક્શન
 • બીવાયએલ બેલ્હા
 • બીવાયટી ભાટાપરા
 • એચએન હાથબએલડી ટિલ્ડા
 • આર રાયપુર જંક્શન
 • બીપીએચબી ભિલાઇ પાવર હાઉસ
 • ડીયુઆરજી દુર્ગ જંક્શન
 • આરજેએન રાજ નંદગાવ
 • ડીજીજી ડુંગરગઢ
 • એસકેએસ સાલેકાસા
 • એજીએન આમગાવ
 • જી ગોંડિયા જંક્શન
 • ટીઆરઓ તિરોરા
 • ટીએમઆર તુમસર રોડ
 • બીઆરડી ભંડારા રોડ
 • કેપી કેમ્પટી
 • એનજીપી નાગપુર જંક્શન
 • કેએટીએલ કતોલ
 • એનઆરકેઆર નારખોર
 • પીએઆર પંઢુર્ણા
 • એમટીવાય મુલ્તાઇ
 • એએમએલએ આમલા જંક્શન સ્લીપ છીન્દવાડા – અમ્રુતસર છત્તિસગઢ એક્ષ્પ્રેસ
 • બીઝેડયુ બેતુલ
 • જીડીવાયએ ઘોડાડુંગરી
 • ઇટી ઇતારસી જંક્શન
 • એચબીડી હોશંગાબાદ
 • ઓડીજી ભોપાલ ઓબૈદુલ્લા ગંજ
 • એમડીપી ભોપાલ મન્દીડીપ
 • એમઆરડી ભોપાલ મીસરોડ
 • એચબીજે ભોપાલ હબિબગંજ
 • બીપીએલ ભોપાલ જંક્શન
 • બીએચએસ વિદીશા
 • બીએક્યુ ગંજ બસોડા
 • એમએબીએ મંદી બામોરા
 • બીઇએનએ બીના જંક્શન
 • ડીયુએ ધૌરા
 • એલએઆર લલિતપુર
 • બીઝેડવાય બસાઇ
 • બીએબી બબીના
 • જેએચએસ ઝાંસી જંક્શન
 • ડીએએ દાતિયા
 • એસઓઆર સોનાગીર
 • ડીબીએ દાબરા
 • જીડબલ્યુએલ ગ્વાલિયર જંક્શન
 • બીએઓ બન્મોર
 • એમઆરએ મોરેના
 • ડીએચઓ ઢોલપુર જંક્શન
 • એજીસી આગ્રા કેંટ
 • આરકેએમ રાજા કી મંડી
 • એમટીજે મથુરા જંક્શન
 • સીએચજે છાતા
 • કેએસવી કોસી કલન
 • પીડબ્લ્યુએલ પાલ્વાલ
 • બીવીએચ બલ્લબગઢ
 • એફડીબી ફરીદાબાદ
 • એનઝેડએમ દિલ્લી હઝરત નિઝામુદ્દીન
 • એસબીબી સાહીબાબાદ જંક્શન
 • જીઝેડ્બી ગાઝિયાબાદ જંક્શન
 • એમયુડી મુરાદનગર
 • એમડીએનઆર મોદીનગર
 • એમટીસી મીરૂત સીટી જંક્શન
 • એમયુટી મીરૂત કેંટ
 • કેએટી ખતૌલી
 • એમઓઝેડ મુઝફ્ફર નગર
 • ડીબીડી દેવબંદ
 • એસઆરઇ સહારનપુર જંક્શન
 • જેયુડી જગાધ્રી
 • જેયુડીડબલ્યુ જગાધ્રી વર્કશોપ
 • આરએએ બરારા
 • યુએમબી અંબાલા કેંટ જંક્શન
 • યુબીસી અંબાલા સીટી
 • આરપીજે રાજપુરા જંક્શન
 • એસઆઇઆર સરહિન્દ જંક્શન
 • જીવીજી મંદી ગોવિંદગઢ
 • કેએનએન ખન્ના
 • એલડીએચ લુધિયાણા જંક્શન
 • પીએચઆર ફીલ્લૌર જંક્શન
 • પીજીડબલ્યુ ફાગવાડા જંક્શન
 • જેઆરસી જલંધર કેંટ જંક્શન
 • જેયુસી જલંધર સીટી જંક્શન
 • કેઆરઇ કરતારપુર
 • બીઇએએસ બિયાસ
 • જેએનએલ જંડીઆલા
 • એએસઆર અમ્રુતસર જંક્શન
છત્તિસગઢ એક્ષ્પ્રેસ (અમ્રુતસર – બિલાસપુર) રેલ માર્ગનો નક્શો
WDP4B એન્જીનથી ચાલતી (અમ્રુતસર – બિલાસપુર) છત્તિસગઢ એક્ષ્પ્રેસ

ટ્રેનની માહિતી[ફેરફાર કરો]

આ ટ્રેન એક એક્ષ્પ્રેસ ટ્રેન છે જે રોજ દોડે છે. ટ્રેનનો બિલાસપુરથી ક્રમાંક ૧૮૨૩૭ જ્યારે અમ્રુતસરથી તેનો ક્રમાંક ૧૮૨૩૮ છે. તે ૨૪ બોગી ધરાવે છે. તેની બોગીની રચના એસએલઆર, જી૧, જી૨, એચએ૧, એ૧, બી૧, બી૨, બી૩, એસ૧૨, એસ૧૧, પીસી, એસ૧૦, એસ૯, એસ૮, એસ૭, એસ૬, એસ૫, એસ૪, એસ૩, એસ૨, એસ૧, જી૩, જી૪; એસએલઆર, એસપી. તે બિલાસપુર થી નાગપુર તરફનો ઇતારસીનો ડબલ્યુએપી ૪ શેડ મેળવે છે પછી નાગપુર થી હઝરત નિઝામુદ્દીન તરફનો અજનીનો ડબલ્યુએપી ૭ શેડ મેળવે છે અને પછી હઝરત નિઝામુદ્દીન થી અમ્રુતસર તરફનો ડબલ્યુડીપી ૪બી શેડ મેળવે છે.[૪]

વિસ્તરણનો ઇતિહાસ[ફેરફાર કરો]

વર્ષ ૧૯૭૭ – હબિબગંજ બિલાસપુર છત્તિસગઢ આંચલ એક્ષ્પ્રેસ તરીકે ૧ વાતાનૂકુલિત ૨ હરોળ, ૩ વાતાનૂકુલિત ૩ હરોળ, ૧૦ સ્લીપર, ૬ જનરલ અને ૨ એસએલઆર સાથે ભોપાલ હબિબગંજ અને બિલાસપુર જંક્શન વચ્ચે શરૂ થઇ હતી.


વર્ષ ૧૯૮૦ – ભોપાલના મુખ્ય રેલ્વે સ્ટેશન સુધી વિસ્તરણ થયુ. ભોપાલ બિલાસપુર છત્તિસગઢ આંચલ એક્ષ્પ્રેસ તરીકે દોડે છે.

વર્ષ ૧૯૮૭ – ૧૯૮૮ – ટ્રેનને ભોજનાલય મળ્યુ અને ટ્રેન ક્રમાંક ૧૨૨૫/૧૨૨૬ ભોપાલ - હઝરત નિઝામુદ્દીન એક્ષ્પ્રેસ અને લંબાવાયેલી બિલાસપુર – ભોપાલ છત્તિસગઢ આંચલ એક્ષ્પ્રેસ થી હઝરત નિઝામુદ્દીન રદ્દ થતા દિલ્લીના હઝરત નિઝામુદ્દીન રેલ્વે સ્ટેશન સુધી લંબાવાઇ. પુર્વગ આંચલ લઇ લેવામાં આવ્યો અને ટ્રેન સ્વતંત્ર રીતે છત્તિસગઢ એક્ષ્પ્રેસ તરીકે ઓળખાવા લાગી.

 • વર્ષ ૧૯૯૭ – અમ્રુતસર જંક્શન સુધી વિસ્તારવામાં આવી.
 • વર્ષ ૧૯૯૯ – ટ્રેનને છીંદવાડા, મધ્ય પ્રદેશથી વધારાની બોગી મળી.

સંદર્ભ[ફેરફાર કરો]

 1. "છત્તિસગઢ એક્ષ્પ્રેસ ભોપાલ – બિલાસપુર ની વચ્ચે દોડતા જવું". દૈલ્ય્પિઓનીર કોમ. ૨૦૧૩-૦૬-૨૮.
 2. "છત્તિસગઢ એક્ષ્પ્રેસ ચાલી સ્થિતિ".
 3. "છત્તિસગઢ એક્ષ્પ્રેસ -૧૮૨૩૭". ચ્લેઅર્ત્રીપ દોટ કોમ. મૂળ માંથી 2014-07-07 પર સંગ્રહિત. મેળવેલ 2014-08-27. સંગ્રહિત ૨૦૧૪-૦૭-૦૭ ના રોજ વેબેક મશિન
 4. "છત્તિસગઢ એક્ષ્પ્રેસ-૧૮૨૩૮ રેલ્વેમાર્ગ નકશો".

બાહ્ય જોડાણો[ફેરફાર કરો]

indiarailinfo.com