તિલક નગર, મુંબઈ
Appearance
તિલક નગર
ટિલકનગર | |
---|---|
ઉપનગરીય વિસ્તાર | |
અક્ષાંશ-રેખાંશ: 19°03′57″N 72°53′24″E / 19.0658°N 72.8899°E | |
દેશ | ભારત |
રાજ્ય | મહારાષ્ટ્ર |
મેટ્રો | મુંબઈ |
ભાષા | |
• અધિકૃત | મરાઠી |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (ભારતીય માનક સમય) |
પિનકોડ | ૪૦૦૦૮૯ |
વાહન નોંધણી | MH 03 |
તિલક નગર (મરાઠી: टिळक नगर) મુંબઈનું પરું છે. તેનું નામ સ્વતંત્રતાસેનાની બાલ ગંગાધર તિલકની યાદમાં રાખવામાં આવ્યું હતું. હાર્બર લાઇન પર આ જ નામથી એક રેલ્વે સ્ટેશન પણ આવેલું છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |