સાણંદ
Appearance
સાણંદ | |
— નગર — | |
અક્ષાંશ-રેખાંશ | 22°59′24″N 72°22′48″E / 22.989941°N 72.379883°E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | અમદાવાદ જિલ્લો |
તાલુકો | સાણંદ |
વસ્તી | ૪૧,૫૩૦ (૨૦૦૧) |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
સાણંદ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકામાં આવેલું નગર અને તાલુકાનું મુખ્ય મથક છે. સાણંદ ગુજરાતમાં ઓટોમોબાઇલ ઉદ્યોગના વ્યવસાય માટે જાણીતું છે.[૧][૨]
ઇતિહાસ
[ફેરફાર કરો]સાણંદ પર વાઘેલા વંશના રાજપૂતોનું શાસન રહ્યું હતું. તેમના દ્વારા બંધાવાયેલ મહેલ હજી પણ અસ્તિત્વમાં છે.
ભૂગોળ
[ફેરફાર કરો]સાણંદ 22°59′N 72°23′E / 22.98°N 72.38°E પર સ્થિત છે.[૩] તેની સરેરાશ ઉંચાઇ 38 metres (125 ft) છે.
વસતી
[ફેરફાર કરો]૨૦૦૧ની વસતી ગણતરી પ્રમાણે,[૪] સાણંદની વસતી ૪૧,૫૩૦ વ્યક્તિઓની હતી. સરેરાશ સાક્ષરતા દર ૭૨% હતો.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Peugeot catapults Sanand into big league of auto hubs". Business Standard. ૨૦ સપ્ટેમ્બર ૨૦૧૧.
- ↑ "Peugeot makes a $933m comeback in India". The Financial Times. ૨૦ સપ્ટેમ્બર ૨૦૧૧. મૂળ માંથી 2012-07-25 પર સંગ્રહિત. મેળવેલ 2016-08-01.
- ↑ Falling Rain Genomics, Inc – Sanand. Fallingrain.com. Retrieved on 2012-07-11.
- ↑ "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. મૂળ સંગ્રહિત માંથી 2004-06-16 પર સંગ્રહિત. મેળવેલ ૧ નવેમ્બર ૨૦૦૮.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |