સાર્ક
દક્ષિણ એશિયાઈ ક્ષેત્રીય સહયોગ સંગઠન (SAARC)
| |
---|---|
Member states Observer states | |
મુખ્યાલય | કાઠમંડુ, નેપાળ |
અધિકૃત ભાષાઓ | અંગ્રેજી |
સભ્ય પદ | |
નેતાઓ | |
• મહામંત્રી | અર્જુન બહાદુર થાપા[૧] |
• નિયામક | અફઘાનિસ્તાન મોહમદ ઇબ્રાહિમ ઘફુરી[૨] Bangladesh તારિક મુહમ્મદ[૩] ભૂતાન સિંગ્યે દોર્જી [૪] ભારત અમૃત લુગુન[૫] માલદીવ્સ ઇબ્રાહિમ ઝુહુરી[૬] Nepal ધન ઓલી[૭] પાકિસ્તાન અહ્મર ઇસ્માઇલ[૮] શ્રીલંકા પ્રસન્ના ગામાગે[૯] |
માલદીવ્સ | |
સ્થાપના | ૮ ડિસેમ્બર, ૧૯૮૫ |
વેબસાઇટ www | |
|
દક્ષિણ એશિયાઈ ક્ષેત્રીય સહયોગ સંગઠન (દક્ષેસ) અથવા સાઉથ એશિયન એસોસિએશન ફોર રિજીયોનલ કોઓપરેશન (સાર્ક) (અંગ્રેજી: The South Asian Association for Regional Cooperation (SAARC)) એ દક્ષિણ એશિયા સ્થિત ૮ સભ્ય રાષ્ટ્રોનું બનેલું એક સંગઠન છે જે આર્થિક અને ભૂરાજકિય સહકારના ઉદ્દેશથી રચવામાં આવ્યું છે.[૧૦] તેનુ વડુમથક નેપાળનાં કાઠમંડુમાં આવેલું છે.[૧૧]
દક્ષિણ એશિયા ક્ષેત્રમાં રાજકીય અને આર્થિક સહયોગનો વિચાર સૌપ્રથમ ૧૯૮૦ની સાલમાં ઉદ્ભવ્યો હતો અને તેની સૌથી પહેલી શિખર પરિષદ ઢાકામાં ૮ ડિસેમ્બર ૧૯૮૫ના દિવસે મળી હતી જેમાં ભારત, બાંગ્લાદેશ, ભૂતાન, માલ્દીવ્સ, નેપાળ, પાકિસ્તાન અને શ્રીલંકાની સરકારોએ તેની અધિકૃત સ્થાપના કરી[૧૨][૧૩]. તે પછીના વર્ષોમાં નવા સભ્ય રાષ્ટ્રો ઉમેરાતાં તેનું કદ વધ્યું[૧૨]. ૨૦૦૭માં અફઘાનિસ્તાનના જોડાવાથી સાર્કનો વિસ્તાર થયો[૧૪].
સાર્કની નીતિઓનું ધ્યેય છે કે દક્ષિણ એશિયાઈ દેશોમાં કલ્યાણકારી અર્થતંત્રને અને તેમની વચ્ચે સ્વાશ્રયબઢાવો આપવો, તથા ક્ષેત્રમાં સામાજીક અને સાંસ્કૃતિક વિકાસને ઝડપી બનાવવો[૧૫]. સાર્કે સમગ્ર વિશ્વના દેશો સાથે બાહ્ય સંબંધો બાંધવાની દિશામાં મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો છે. યુરોપિય સંઘ (યુરોપિયન યુનિયન), સંયુક્ત રાષ્ટ્રસંઘ અને અન્ય બહુકોણીય એકમો સાથે સાર્કે સ્થાયી રાજદ્વારી સંબંધો સ્થાપ્યા છે[૧૫]. સભ્ય રાષ્ટ્રોના વડાઓની એક બેઠક દર વર્ષે નિયમિત રીતે મળે છે અને દરેક દેશના વિદેશ મંત્રીઓની બેઠક વર્ષમાં બે વાર[૧૫]. નવેમ્બર ૨૦૧૪માં સાર્કની ૧૮મી શિખર પરિષદ નેપાળનાં કાઠમંડુમાં યોજાશે[૧૬].
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Nepal's Arjun Bahadur Thapa is SAARC's new Secretary General". IANS. news.biharprabha.com. મેળવેલ 3 March 2014.
- ↑ Directorates. "Directors of SAARC-Afghanistan". મૂળ માંથી 20 ઑક્ટોબર 2013 પર સંગ્રહિત. મેળવેલ 10 November 2013. Check date values in:
|archive-date=
(મદદ) - ↑ "Directors of SAARC-Bangladesh". મૂળ માંથી 20 ઑક્ટોબર 2013 પર સંગ્રહિત. મેળવેલ 10 November 2013. Check date values in:
|archive-date=
(મદદ) - ↑ "Directors of SAARC-Bhutan". મૂળ માંથી 25 ઑક્ટોબર 2013 પર સંગ્રહિત. મેળવેલ 10 November 2013. Check date values in:
|archive-date=
(મદદ) - ↑ "Directors of SAARC-India". મૂળ માંથી 21 ઑક્ટોબર 2013 પર સંગ્રહિત. મેળવેલ 10 November 2013. Check date values in:
|archive-date=
(મદદ) - ↑ "Directors of SAARC". મૂળ માંથી 27 ઑક્ટોબર 2013 પર સંગ્રહિત. મેળવેલ 10 November 2013. Check date values in:
|archive-date=
(મદદ) - ↑ "Directors of SAARC-Nepal". મૂળ માંથી 20 ઑક્ટોબર 2013 પર સંગ્રહિત. મેળવેલ 10 November 2013. Check date values in:
|archive-date=
(મદદ) - ↑ "Directors of SAARC-Pakistan". મૂળ માંથી 20 ઑક્ટોબર 2013 પર સંગ્રહિત. મેળવેલ 10 November 2013. Check date values in:
|archive-date=
(મદદ) - ↑ "Directors of SAAR- Sri Lanka". મૂળ માંથી 20 ઑક્ટોબર 2013 પર સંગ્રહિત. મેળવેલ 10 November 2013. Check date values in:
|archive-date=
(મદદ) - ↑ SAARC Summit. "SAARC". SAARC Summit. મેળવેલ 10 November 2013.
- ↑ SAARC Secretariat. "SAARC Secretariat". SAARC Secretariat. SAARC Secretariat. મૂળ માંથી 20 ઑક્ટોબર 2013 પર સંગ્રહિત. મેળવેલ 10 November 2013. Check date values in:
|archive-date=
(મદદ) - ↑ ૧૨.૦ ૧૨.૧ Editorial (1 August 2008). "History and mission of SAARC". Daily Star, Sri Lanka. મેળવેલ 10 November 2013.
- ↑ SAARC Summit press, 1st Summit. "1st Summit Declaration" (PDF). SAARC Summit press, 1st Summit. SAARC Summit press, 1st Summit. મૂળ (PDF) માંથી 7 જૂન 2016 પર સંગ્રહિત. મેળવેલ 10 November 2013.
- ↑ SAARC 14th Summit Declaration, press. "14th Summit Declaration". Declaration of the Fourteenth SAARC Summit. SAARC 14th Summit Declaration, press. Missing or empty
|url=
(મદદ);|access-date=
requires|url=
(મદદ) - ↑ ૧૫.૦ ૧૫.૧ ૧૫.૨ Charter of SAARC. "Charter of SAARC". Charter of SAARC. મૂળ માંથી 27 ઑક્ટોબર 2016 પર સંગ્રહિત. મેળવેલ 10 November 2013. Check date values in:
|archive-date=
(મદદ) - ↑ "Kathmandu, Nepal to host 18th SAARC Summit in November 2014". IANS. news.biharprabha.com. મેળવેલ 20 February 2014.
- CS1 errors: requires URL
- Articles containing explicitly cited ગુજરાતી-language text
- Articles containing હિંદી-language text
- Articles containing Nepali (macrolanguage)-language text
- Articles containing Sinhala-language text
- Articles containing તમિળ-language text
- Articles containing ઉર્દૂ-language text
- Pages using collapsible list with both background and text-align in titlestyle