હાલોલ
Appearance
હાલોલ | |||||
— નગર — | |||||
અક્ષાંશ-રેખાંશ | 22°30′N 73°28′E / 22.5°N 73.47°E | ||||
દેશ | ભારત | ||||
રાજ્ય | ગુજરાત | ||||
જિલ્લો | પંચમહાલ | ||||
વસ્તી • ગીચતા |
૬૪,૨૬૫[૧] (૨૦૧૧) • 4,590/km2 (11,888/sq mi) | ||||
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] | ||||
---|---|---|---|---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||||
વિસ્તાર • ઉંચાઇ |
14 square kilometres (5.4 sq mi) • 499 metres (1,637 ft) | ||||
કોડ
|
હાલોલ મધ્ય ગુજરાતના પંચમહાલ જિલ્લાના મહત્વના હાલોલ તાલુકાનું શહેર અને તાલુકા મથક છે. પ્રખ્યાત યાત્રાધામ પાવાગઢ તેમ જ વર્લ્ડ હેરિટેજ સાઇટનું સ્થાન ધરાવતું પૌરાણિક નગર ચાંપાનેર અહીંથી ૫ કિમી દૂર આવેલ છે.
ભૂગોળ
[ફેરફાર કરો]હાલોલ 22°30′0″ N (22.5), 73°28′0″ E (73.46667) પર સ્થિત છે. અહીં ૧૯૩૮માં બંધાયેલું તળાવ આવેલું છે, જે હાલોલને પીવાનું પાણી પુરું પાડે છે. હાલોલ બોડેલી, વડોદરા અને ગોધરાથી ૪૦ કિમીના અંતરે મધ્યમાં આવેલું છે.
વસતી
[ફેરફાર કરો]૨૦૧૧ની વસતી ગણતરી મુજબ હાલોલની વસતી ૬૪,૨૬૫ છે.[૧]
આ પણ જુઓ
[ફેરફાર કરો]સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ "Halol Population Census 2011". મેળવેલ ૩ મે ૨૦૧૬.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |