લખાણ પર જાઓ

રિચા ચઢ્ઢા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
પાનાં "Richa Chadda" ને ભાષાંતર કરીને બનાવેલ
(કોઇ તફાવત નથી)

૨૧:૧૦, ૪ ઓગસ્ટ ૨૦૧૫ સુધીનાં પુનરાવર્તન

રિચા ચઢ્ઢા (જન્મ આશરે ૧૯૮૭[]) એ ભારતીય અભિનેત્રી છે. તેણીએ ઓયે લક્કી! ઓયે લક્કી! (૨૦૦૮) ફિલ્મથી બોલીવુડ કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. ૨૦૧૦માં ગેંગ્સ ઓફ વાસેપુર ભાગ ૧ અને ભાગ ૨ માં તેણીનો અભિનય વખણાયો હતો અને તે માટે તેણીને ફિલ્મફેર ક્રિટિક્સ એવોર્ડ ફોર બેસ્ટ એક્ટ્રેસ પુરસ્કાર એનાયત થયો હતો.[]

પ્રારંભિક જીવન

રિચાનો જન્મ ૧૯૮૭માં થયો હતો અને ઉછેર દિલ્હી, ભારતમાં થયો. રિચાના પિતા પંજાબી હિંદુ અને માતા બિહારી છે.[][] તેના પિતા વ્યવસ્થાપન પેઢી ધરાવે છે જ્યારે માતા દિલ્હી યુનિવર્સિટીની PGDAV કોલેજમાં પ્રાધ્યાપક છે અને તેમણે બે પુસ્તકો લખવાની સાથે ગાંધી સ્મૃતિ સાથે કાર્ય કર્યું છે.[][] ૨૦૦૨માં સરદાર પટેલ વિદ્યાલયમાંથી શાળાકીય શિક્ષણ પૂર્ણ કર્યા બાદ તેણીએ સેંટ સ્ટિફન કોલેજમાંથી સ્નાતકની ઉપાધિ મેળવી. ત્યારબાદ તેણીએ મુંબઈની સોફિયા કોલેજમાંથી સોશિયલ કોમ્યુનિકેશન મિડિઆમાં અનુસ્નાતક ડિપ્લોમાનો અભ્યાસ કર્યો.

કારકિર્દી

રિચાએ પોતાની કારકિર્દીનો પ્રારંભ મોડેલ તરીકે કર્યો અને પછીથી તે નાટ્યમંચ તરફ વળી. તેણીએ ભારત અને પાકિસ્તાનમાં પ્રવાસો કરીને નાટકોમાં ભાગ ભજવ્યો. પછીથી, તેણીએ બેરી જ્હોન હેઠળ તાલીમ મેળવી.[][]

બોલીવુડ કારકિર્દી

ગેંગ્સ ઓફ વાસેપુરની સફળતા ઉજવણીમાં રીચા ચઢ્ઢા

રિચાએ સહાયક અભિનેત્રી તરીકે દિબાકર બેનર્જીની ૨૦૦૮ની ફિલ્મ ઓયે લક્કી! લક્કી ઓયે! માં અભિનય કર્યો.[] ૨૦૧૦માં તેણી રમુજી ફિલ્મ બેન્ની એન્ડ બલ્લૂ માં ફેડોરા પાત્રમાં અભિનેત્રી તરીકે આવી.[][૧૦]

૨૦૧૨માં, અનુરાગ કશ્યપની ફિલ્મ ગેંગ્સ ઓફ વાસેપુર - ભાગ ૧ માં તેણીએ મુખ્ય અભિનય ભજવ્યો. આ ફિલ્મે તેણીને નવી ૧૧ ફિલ્મોનો પ્રસ્તાવ મળવામાં મદદ કરી.[૧૧] રિચાએ આ ફિલ્મમાં નગમા ખાતૂનની ભૂમિકા ભજવી. આ ફિલ્મને ૬૫માં કેન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં રજૂ કરવામાં આવી હતી અને વિવેચકો દ્વારા ખૂબ જ વખણાયી હતી.[૧૨][૧૩] ગેંગ્સ ઓફ વાસેપુર - ભાગ ૨ માં પણ તેણીએ નગમાનું પાત્ર ભજવ્યું. આ ફિલ્મના અભિનયને પણ વિવેચકોએ વખાણ્યો.[૧૪][૧૫] રિચાને શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી માટે ફિલ્મફેર પુરસ્કારનું નામાંકન મળ્યું[૧૬] અને શ્રેષ્ઠ અભિનેત્રી માટે ફિલ્મફેર વિવેચક પુરસ્કાર મળ્યો.[૧૭]

૨૦૧૨માં મૃિગદીપ સિંહ લાંબા દ્વારા દિગ્દર્ષિત ફિલ્મ ફુર્કી માં રિચાએ અભિનય કર્યો જેમાં તેણે સ્ત્રી ડોન ભોલી પંજાબણનું પાત્ર ભજવ્યું. ત્યારબાદ તેણીએ અનુરાગ કશ્યપની ફિલ્મ શોર્ટનાં એક ભાગમાં ભૂમિકા ભજવી.[૧૮] અહીં તેણીની ભૂમિકાને મિશ્ર પ્રતિસાદ સાંપડ્યો.[૧૯] ત્યારબાદ રિચાએ સંજય લીલા ભણશાળીની ફિલ્મ ગોલીયોં કી રાસલીલા રામ-લીલામાં રસિલાની ભૂમિકા ભજવી જે રોમિયો અને જૂલિએટ પર આધારિત હતી.[૨૦][૨૧] આ પાત્ર માટે શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી માટે તેણીએ આઇફા પુરસ્કારમાં નામાંકન મળ્યું.

Richa Chadda at the success party of Rujuta Diwekar's book
Richa Chadda at the success party of Rujuta Diwekar's book

૨૦૧૪માં રિચાએ નવનીત બહેલ દ્વારા દિગ્દર્શિત તમંચે ફિલ્મમાં બાબુ નામનું અપરાધી પાત્ર ભજવ્યું. આ પાત્ર માટે રિચાની અગાઉ ફિલ્મો કરતાં મિશ્ર પ્રતિભાવો સાંપડ્યા.[૨૨] જોકે અમુક પ્રતિભાવોમાં અભિનયને વખાણવામાં આવ્યો.[૨૩] મીરા નાયરની મેક્સિકન-અમેરિકન ફિલ્મ વર્ડ્સ વિથ ગોડ્સમાં રિચાએ અભિનય આપ્યો. આ ફિલ્મ ૯ અલગ-અલગ દિગ્દર્શકો દ્વારા બનાવવામાં આવી હતી.[૨૪][૨૫] રિચાએ ગોડ રૂમ નામનાં ભાગમાં આ ફિલ્મમાં અભિનય આપ્યો. ૭૧માં વેનિસ આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલની સ્પર્ધામાં આ ફિલ્મ બનાવવામાં આવી હતી.[૨૬]

સૈબલ ચેટર્જીની મસાણ (૨૦૧૫)માં રિચાએ દેવી પાઠકનું પાત્ર ભજવ્યું છે. જે માટે તેની ઘણી પ્રશંસા કરાઇ છે.[૨૭][૨૮][૨૯] રિચા મેં ઔર ચાર્લ્સ, જે ચાર્લ્સ શોભરાજ પર આધારિત છે, ફિલ્મમાં અભિનય કરી રહી છે.[૩૦] રિચા હાલમાં ઔર દેવદાસ નામની ફિલ્મમાં અભિનય કરી રહી છે જ્યાં તે પારોનું પાત્ર ભજવે છે[૩૧] અને પૂજા ભટ્ટની કેબ્રેમાં મુખ્ય અભિનય કરી રહી છે.[૩૨]

અન્ય

 ૨૦૧૪માં રિચાએ પિટા સંસ્થા માટે જાહેરાતમાં કામ કર્યું હતું અને લોકોને માંસાહારથી દૂર રહેવાની અને શાકાહાર તરફ વળવાના અભિયાનમાં ફાળો આપ્યો હતો.[૩૩] તે જ વર્ષમાં તેણીએ લેકમે ફેશન વીકમાં ભાગ લીધો હતો[૩૪] અને ટ્રાયવલ ડિઝાસ્ટર નામના નાટકમાં અભિનય આપ્યો.[૩૫] પીટાના અભિયાનમાં ભાગ લઇને શાકાહારી બનવાના અભિયાનમાં જોડાવા છતાં તેણીએ મહારાષ્ટ્ર સરકારના ગૌમાંસ પરના પ્રતિબંધને વખોડી કાઢ્યો હતો.[૩૬] 

તેણીએ મિનિટ મેઇડ, ટાટા સ્કાય, આર્ચીસ ગેલેરી અને કેડબરી ડેરી ચોકલેટ વગેરે જાહેરાતોમાં કાર્ય કર્યું છે.[૩૭]

ફિલ્મોની યાદી

કળ
આવે છે
વર્ષ ફિલ્મ પાત્ર નોંધ
૨૦૦૮ ઓયે લક્કી! લક્કી ઓયે! ડોલી
૨૦૧૦ બેન્ની એન્ડ બલ્લૂ ફેડોરા
૨૦૧૨ ગેંગ્સ ઓફ વાસેપુર - ભાગ ૧ નગ્મા ખાતૂન
૨૦૧૨ ગેંગ્સ ઓફ વાસેપુર - ભાગ ૨ નગ્મા ખાતૂન
૨૦૧૩ Fukrey Bholi Punjaban
૨૦૧૩ Shorts Girlfriend
૨૦૧૩ Goliyon Ki Rasleela Ram-Leela Rasila
૨૦૧૪ Tamanchey Babu
૨૦૧૪ 24: India (TV Series) Sapna
૨૦૧૪ Words with Gods Meghna Meera Nair's Indo-Mexican-American project
૨૦૧૫ Masaan Devi Indo-French Production

Premiered at 2015 Cannes Film Festival
Won FIPRESCI Prize[૩૮]

૨૦૧૫ Main Aur Charles Film has yet to be released Mira Post-production[૩૯]
૨૦૧૫ Aur Devdas Film has yet to be released Paro Post-production[૪૦]
૨૦૧૬ Cabaret Film has yet to be released TBA Filming[૪૧]

પુરસ્કાર અને સન્માન

વર્ષ ફિલ્મ પુરસ્કાર વર્ગ પરિણામ સંદર્ભ
૨૦૧૩ Gangs of Wasseypur Filmfare Awards Best Actress (Critics) [૧૭]
Best Supporting Actress [૧૬]
Screen Awards Best Supporting Actress [૪૨]
Stardust Awards Best Supporting Actress [૪૩]
Zee Cine Awards Best Actor in a Supporting Role – Female [૪૪]
૨૦૧૪ Fukrey Screen Awards Best Performance in a Comic Role [૪૫]
Star Guild Awards Best Actor in a Negative Role [૪૬]
Goliyon Ki Raasleela Ram-Leela Star Guild Awards Best Actress in a Supporting Role [૪૬]
International Indian Film Academy Awards Best Supporting Actress [૪૭]
Screen Awards Best Supporting Actress [૪૮]

સંદર્ભ

  1. ૧.૦ ૧.૧ "Dating an actor is even worse, says Richa Chadda". 12/17/2013.
  2. "'Barfi!' Sweeps India's Filmfare Awards - The Hollywood Reporter". Rewired.hollywoodreporter.com. 2013-01-21. મેળવેલ 2013-03-06. CS1 maint: discouraged parameter (link)
  3. "Interview with Richa Chadda". Times of India. મેળવેલ 2013-06-11. CS1 maint: discouraged parameter (link)
  4. '+relativeTime_tweet(this.created_at)+' (2012-11-30). "Richa Chadda At Her Candid Best!". Magnamags.com. મેળવેલ 2013-03-06. CS1 maint: discouraged parameter (link)
  5. "Richa Chadda enjoying newfound fame". Zeenews.india.com. મેળવેલ 2013-03-06. CS1 maint: discouraged parameter (link)
  6. An Interview With Oye Lucky Lucky Oye’s Dolly - Richa Chadda
  7. Times of India article on Richa Chadda
  8. Masand, Rajeev. "Masand's Verdict: Oye Lucky... is engaging". CNN-IBN. મેળવેલ 12 October 2014. CS1 maint: discouraged parameter (link)
  9. Adarsh, Taran (1 October 2010). "Benny and Babloo". Bollywood Hungama. મેળવેલ 13 October 2014. CS1 maint: discouraged parameter (link)
  10. Nahta, Komal (1 October 2010). "'Benny And Babloo' Review". Koimoi. મેળવેલ 12 October 2014. CS1 maint: discouraged parameter (link)
  11. "I am looking for a boyfriend, says Gangs of Wasseypur actress Richa Chadha". NDTV.
  12. Adarsh, Taran (22 June 2012). "Gangs of Wasseypur – Review". Bollywood Hungama. મેળવેલ 25 March 2013. CS1 maint: discouraged parameter (link)
  13. Rastogi, Mansha (22 June 2012). "Gangs of Wasseypur Review". Now Running.
  14. Mukherjee, Madhureeta (7 August 2012). "Gangs of Wasseypur 2 – Review". The Times of India. મેળવેલ 27 March 2013. CS1 maint: discouraged parameter (link)
  15. Adarsh, Taran (7 August 2012). "Gangs of Wasseypur 2 – Review". Bollywood Hungama. મેળવેલ 27 March 2013. CS1 maint: discouraged parameter (link)
  16. ૧૬.૦ ૧૬.૧ "58th Idea Filmfare Awards nominations are here!". Filmfare. 13 January 2013. મેળવેલ 13 January 2013. CS1 maint: discouraged parameter (link)
  17. ૧૭.૦ ૧૭.૧ "Winners of 58th Idea Filmfare Awards 2012". Bollywood Hungama. 20 January 2013. મેળવેલ 13 January 2013. CS1 maint: discouraged parameter (link)
  18. Sen, Rajyasree (15 July 2013). "Movie review: Nawazuddin Siddiqui, Huma Qureishi steal the show in 'Shorts'". મેળવેલ 12 October 2014. CS1 maint: discouraged parameter (link)
  19. "Critics' review: Shorts is breathtaking to borderline bizarre". Hindustan Times. 15 July 2013. મેળવેલ 12 October 2014. CS1 maint: discouraged parameter (link)
  20. Iyer, Meena. "Ram-Leela: movie review". The Times of India. મેળવેલ 11 December 2013. CS1 maint: discouraged parameter (link)
  21. Verma, Sukanya. "Goliyon Ki Rasleela Ram-Leela review: Deepika-Ranveer's romance shines but doesn't soar!". Rediff.com. મેળવેલ 11 December 2013. CS1 maint: discouraged parameter (link)
  22. Chatterjee, Saibal. "Tamanchey Movie Review". Rediff.com. મેળવેલ 15 December 2013. CS1 maint: discouraged parameter (link)
  23. Basu, Mohar (10 October 2014). "Tamanchey Review". Koimoi. મેળવેલ 12 October 2014. CS1 maint: discouraged parameter (link)
  24. Tushar Joshi, TNN Jul 1, 2012, 12.00AM IST (2012-07-01). "Richa Chadda goes international". The Times of India. મેળવેલ 2013-03-06. CS1 maint: discouraged parameter (link) CS1 maint: multiple names: authors list (link)
  25. "Mira Nair is the best I've worked with, says Richa Chadda". The Times of India. 2014-10-04. મેળવેલ 2014-10-15. CS1 maint: discouraged parameter (link)
  26. "International competition of feature films". Venice. મેળવેલ 10 August 2014. CS1 maint: discouraged parameter (link)
  27. http://movies.ndtv.com/movie-reviews/masaan-movie-review-1155
  28. http://www.rajeevmasand.com/reviews/our-films/straight-from-the-ghat/
  29. http://www.hollywoodreporter.com/review/masaan-cannes-review-797795
  30. "Richa Chadda: I like doing interesting characters". Indianexpress. મેળવેલ 15 October 2014. CS1 maint: discouraged parameter (link)
  31. "Sudhir Mishra starts shooting Aur Devdas and not Pyaas". Bollywood Hungama. 13 September 2014. મેળવેલ 13 October 2014. CS1 maint: discouraged parameter (link)
  32. "Richa Chadha starts shooting for Pooja Bhatt's 'Cabaret'". The Indian Express. Indian Express Limited. Indo-Asian News Service. 9 June 2015. મેળવેલ 23 June 2015. CS1 maint: discouraged parameter (link)
  33. "Richa Chadda Turns Mermaid for PETA India," Times of India, 20 February 2014.
  34. "Richa Chadda to walk for Sounia Gohil at LFW". Times Of India. મેળવેલ 11 October 2014. CS1 maint: discouraged parameter (link)
  35. "Going cuckoo on stage!". Times Of India. મેળવેલ 11 October 2014. CS1 maint: discouraged parameter (link)
  36. http://www.indiawest.com/entertainment/bollywood/farhan-akhtar-vir-das-richa-chadda-and-others-slam-beef/article_a5d27ec6-c1ea-11e4-bf31-4fe4bffb21f5.html
  37. "Richa Chadda Overview in Koimoi". Koimoi. મેળવેલ 15 October 2014. CS1 maint: discouraged parameter (link)
  38. "Richa Chadda's Masaan won two awards at Cannes".
  39. "Richa Chadda opposite Randeep Hooda in Main Aur Charles".
  40. "Richa in Sudhir Mishra's version of Devdas".
  41. "Pooja Bhatt's Cabaret goes on floors".
  42. "Nominations of 19th Screen Awards". Screen India. મેળવેલ 18 February 2013. CS1 maint: discouraged parameter (link)
  43. "Nominations of Stardust Awards 2014". Bollywood Hungama. મેળવેલ 18 February 2013. CS1 maint: discouraged parameter (link)
  44. "Winners of Zee Cine Awards 2012". Bollywood Hungama. 23 January 2012. મેળવેલ 16 December 2012. CS1 maint: discouraged parameter (link)
  45. "Winners of 20th Screen Awards". Screen Awards. મેળવેલ 18 February 2013. CS1 maint: discouraged parameter (link)
  46. ૪૬.૦ ૪૬.૧ "Nominations for Renault Star Guild Awards 2014". filmibeat. મેળવેલ 4 September 2014. CS1 maint: discouraged parameter (link)
  47. "IIFA 2014 Nominations". IIFA. મેળવેલ 4 September 2014. CS1 maint: discouraged parameter (link)
  48. "Nominations of 20th Screen Awards". Bollywood Hungama. મેળવેલ 18 February 2013. CS1 maint: discouraged parameter (link)

બાહ્ય કડીઓ