લખાણ પર જાઓ

હરનીશ જાની: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
No edit summary
નાનું બાહ્ય કડીઓ
લીટી ૨૬: લીટી ૨૬:

== સર્જન ==
== સર્જન ==

=== પુસ્તકો ===
=== પુસ્તકો ===
તેમના બે હાસ્યસંગ્રહો અને એક સંકલન પુસ્તક પ્રસિદ્ધ થયા છે.

લીટી ૩૫: લીટી ૩૪:

=== અન્ય ===
=== અન્ય ===

૧૯૬૧માં તેમની પ્રથમ વાર્તા 'ચાંદની' સામયિકમાં પ્રગટ થઈ હતી. તેમની વાર્તાને [[ચિત્રલેખા]] નો વાર્તા પુરસ્કાર પણ મળ્યો હતો. ઉપરાંત તેમના લેખો [[કુમાર]], [[નવનીત સમર્પણ]], [[ઓપિનીયન]], [[ગુર્જરી]], [[ગુજરાત દર્પણ]] અને [[ગુજરાત મિત્ર]] જેવા સામયિકોમાં પ્રસિદ્ધ થાય છે.

== પુરસ્કાર ==
== પુરસ્કાર ==
તેમના પુસ્તક "સુધન"ને ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા હાસ્ય વિભાગમાં (ઇ. સ. ૨૦૦૭નો) દ્વિતિય પુરસ્કાર, સુશીલા પુસ્તકને ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા હાસ્ય વિભાગમાં (ઇ. સ. ૨૦૦૯નો) પ્રથમ પુરસ્કાર અને ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા (ઇ. સ. ૨૦૦૯નું) શ્રી જ્યોતિન્દ્ર દવે પારિતોષિક પ્રાપ્ત થયાં છે. આ ઉપરાંત તેમને ગુજરાતી લિટરરી અકાદમી ઑફ નોર્થ અમેરિકા તરફથી (ઇ. સ. ૨૦૧૩નો) વેલજી મહેતા પુરસ્કાર મળ્યો છે.

== બાહ્ય કડીઓ ==

* [http://www.speakbindas.com/interview-of-nri-humorist-harnish-jani/ હરનીશ જાનીનો ઇન્ટરવ્યુ]

{{સાહિત્ય-સ્ટબ}}
{{સાહિત્ય-સ્ટબ}}

૧૩:૧૧, ૫ ઓક્ટોબર ૨૦૧૫ સુધીનાં પુનરાવર્તન

હરનીશ સુધનલાલ જાની
હરનીશ જાની
હરનીશ જાની
જન્મહરનીશ સુધનલાલ જાની
૫ એપ્રિલ, ૧૯૪૧
છોટાઉદેપુર, છોટાઉદેપુર
નોંધપાત્ર સર્જનોસુધન, સુશીલા, હરનીશ જાનીનું હાસ્યરચના વિશ્વ
નોંધપાત્ર પુરસ્કારોગુજરાતી સાહિત્ય અકાદમી, દ્વિતિય પુરસ્કાર
૨૦૦૩
ગુજરાતી સાહિત્ય પરિષદ, પ્રથમ પુરસ્કાર
૨૦૦૯
ગુજરાતી સાહિત્ય અકાદમી તરફથી જ્યોતિન્દ્ર દવે પારિતોષિક
૨૦૦૯
ગુજરાતી લિટરરી અકાદમી ઑફ નોર્થ અમેરિકા તરફથી વેલજી મહેતા પુરસ્કાર
૨૦૧૩

હરનીશ સુધનલાલ જાની (જન્મ: ૫ એપ્રિલ, ૧૯૪૧) ગુજરાતી હાસ્યલેખક છે.

જીવન

તેમનો જન્મ ગુજરાતના છોટાઉદેપુર તાલુકામાં ૫ એપ્રિલ ૧૯૪૧ ના દિવસે થયો હતો. તેઓ ૧૯૬૯થી અમેરિકા ખાતે વસવાટ કરે છે.

સર્જન

પુસ્તકો

તેમના બે હાસ્યસંગ્રહો અને એક સંકલન પુસ્તક પ્રસિદ્ધ થયા છે.

  • "સુધન" હાસ્ય વાર્તાઓ
  • "સુશીલા" હાસ્ય નિબંધો
  • "હરનીશ જાનીનું હાસ્યરચના વિશ્વ"

અન્ય

૧૯૬૧માં તેમની પ્રથમ વાર્તા 'ચાંદની' સામયિકમાં પ્રગટ થઈ હતી. તેમની વાર્તાને ચિત્રલેખા નો વાર્તા પુરસ્કાર પણ મળ્યો હતો. ઉપરાંત તેમના લેખો કુમાર, નવનીત સમર્પણ, ઓપિનીયન, ગુર્જરી, ગુજરાત દર્પણ અને ગુજરાત મિત્ર જેવા સામયિકોમાં પ્રસિદ્ધ થાય છે.

પુરસ્કાર

બાહ્ય કડીઓ