લખાણ પર જાઓ

અગાર રજવાડું

વિકિપીડિયામાંથી

અગાર રજવાડું એ અને પશ્ચિમ ભારતના ગુજરાતનું એક ભૂતપૂર્વ મહેવાસ (નાનકડું રજવાડું) હતું. હાલમાં તે નર્મદા જિલ્લામાંના તિલકવાડા તાલુકાનું અગાર નામનું એક ગામ છે છે. []

ઇતિહાસ

[ફેરફાર કરો]

અંગ્રેજ સાશનની રેવા કાંઠા એજન્સી હેઠળ આવતા સંખેડા મહેવાસનું એક નાનું રજવાડું હતું. મુસ્લિમ સરદારો આ રજવાડાના શાસકો હતા. આ રજવાડામાં એક શહેર અને ૨૭ ગામોનો સમાવેશ થતો હતો. ૧૯૦૧ની વસ્તી ગણતરી અનુસાર આ ગામની વસ્તી ૧,૩૯૯ ની હતી અને તેનું ક્ષેત્રફળ ૧૭ ચોરસ માઇલ હતું. આ રજવાડાની આવક ૧૦,૭૪૬ રૂપિયા (મોટાભાગે જમીન મહેસૂલ) હતી અને ગાયકવાડના વડોદરા રાજ્યને તે ૧૪૩ રૂપિયાની ખંડણી આપતું હતું.

બાહ્ય કડીઓ અને સ્રોતો

[ફેરફાર કરો]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "Agar (521278)". censusindia.gov.in.

Coordinates: 22°01′52″N 73°39′40″E / 22.031°N 73.661°E / 22.031; 73.661Coordinates: 22°01′52″N 73°39′40″E / 22.031°N 73.661°E / 22.031; 73.661{{#coordinates:}}: cannot have more than one primary tag per page