લખાણ પર જાઓ

અલમોડા જિલ્લો

વિકિપીડિયામાંથી
(અલમોડા જિલ્લા થી અહીં વાળેલું)

અલમોડા જિલ્લો ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા ઉત્તરાખંડ રાજ્યમાં આવેલા ૧૩ જિલ્લાઓ પૈકીનો એક તેમ જ કુમાઉ મંડલમાં આવેલો જિલ્લો છે. અલમોડા જિલ્લાનું મુખ્ય મથક અલમોડાનગરમાં આવેલું છે. અલ્મોડા જિલ્લો સાંસ્કૃતિક વારસો, હસ્તકલા, ખાનપાન તેમ જ વન્ય જીવન માટે પ્રસિધ્ધ છે.