અહમદપુર

વિકિપીડિયામાંથી
અહમદપુર
આઝાદ ચોક, અહમદપુર
આઝાદ ચોક, અહમદપુર
અહમદપુર is located in મહારાષ્ટ્ર
અહમદપુર
અહમદપુર
મહારાષ્ટ્ર રાજ્યમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ: 18°42′00″N 76°55′59″E / 18.700°N 76.933°E / 18.700; 76.933
દેશભારત
રાજ્યમહારાષ્ટ્ર
જિલ્લોલાતૂર જિલ્લો
વસ્તી
 (૨૦૧૧)
 • કુલ૪૩૯૩૬
ભાષા
 • પ્રચલિતમરાઠી
સમય વિસ્તારUTC+૫:૩૦ (ભારતીય માનક સમય)

અહમદપુર ભારત દેશના મહારાષ્ટ્ર રાજ્યના લાતુર જિલ્લામાં આવેલ અહમદપુર તાલુકાનું મુખ્યમથક છે.[૧]

અહમદપુર નાંદેડ-લાતૂર રોડ પર લાતુરથી ૬૦ કિમીના અંતરે આવેલું છે. અહમદપુરનું જૂનું નામ રાજુર હતું.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Latur district". Latur.nic.in. મૂળ માંથી 8 જૂન 2015 પર સંગ્રહિત. મેળવેલ 23 મે 2015. CS1 maint: discouraged parameter (link)