આદિત્ય ગઢવી

વિકિપીડિયામાંથી

આદિત્ય ગઢવી
આદિત્ય ગઢવી, ૨૦૨૦માં 'ડિજિટલ ડાયરો' કાર્યક્રમમાં
પાર્શ્વ માહિતી
જન્મ નામઆદિત્ય ગઢવી
જન્મ (1994-04-03) 3 April 1994 (ઉંમર 30)
સુરેન્દ્રનગર, ગુજરાત
સક્રિય વર્ષો૨૦૦૫ – આજપર્યંત
વેબસાઇટwww.facebook.com/adityagadhviofficial/

આદિત્ય ગઢવી (જન્મ: ૩ એપ્રિલ ૧૯૯૪) ગુજરાતના સુરેન્દ્રનગરમાંથી આવતા પાર્શ્વગાયક અને ગીતકાર છે. તેમણે ગુજરાતી ઉપરાંત ઘણી અન્ય ભાષાઓમાં પણ ખૂબ પ્રસિદ્ધ ગીતો આપ્યાં છે. તે ગુજરાતી ચલચિત્રોમાં તો ગાય જ છે પણ તે ઉપરાંત ઘણાં સ્વતંત્ર ગીતો પણ તેમણે ગાયાં છે.[૧] તેમના અનેક લોકપ્રિય ગીતો પૈકીના કદાચ સૌથી વધુ પ્રસિદ્ધ અને લોકપ્રિય ગુજરાતી ગીતો છે ખલાસી (ગોતી લો...) અને ગુજરાત ટાઇટન્સ ટિમ માટે ગાયેલું આવવા દે...[૨][૩][૪][૫]

પ્રારંભિક જીવન[ફેરફાર કરો]

આદિત્યનો જન્મ ગુજરાતના સુરેન્દ્રનગરમાં ગુજરાતી ગાયક યોગેશ ગઢવીના ઘરે ૩ એપ્રિલ ૧૯૯૪ના રોજ થયો હતો. આદિત્ય ગુજરાતી સીવાય હિંદી અને મરાઠી ભાષા પણ સારી રીતે બોલી જાણે છે.[૬]

કારકિર્દી[ફેરફાર કરો]

આદિત્યએ ૧૮ વર્ષની ઉંમરથી જ વિવિધ રિયાલિટી શોમાં ભાગ લેવાની શરુઆત કરી દીધી હતી.[૬]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "Aditya Gadhvi shoots a music video for his next folk song - Times of India". The Times of India (અંગ્રેજીમાં). મેળવેલ 2020-01-21.
  2. "PM Modi says 'Khalasi' is 'topping the charts', praises singer Aditya Gadhvi". India Today (અંગ્રેજીમાં). મેળવેલ 2023-11-03.
  3. "Watch: Gujarat Titans release anthem 'Aava de'". The Indian Express (અંગ્રેજીમાં). 2022-03-25. મેળવેલ 2023-06-19.
  4. "Aditya Gadhvi records two new songs - Times of India". The Times of India (અંગ્રેજીમાં). મેળવેલ 2020-01-21.
  5. Mishra, Abhimanyu (13 August 2020). "Aditya Gadhavi releases a special song for Independence Day". The Times of India. મેળવેલ 8 June 2022. CS1 maint: discouraged parameter (link)
  6. ૬.૦ ૬.૧ "શું છે બેટમજી, ભણે છે કે નહીં લા'! ખલાસી ફેમ આદિત્ય ગઢવીએ પીએમ મોદીના કેમ કર્યા વખાણ". સમાચાર. ૦૩ નવેમ્બર ૨૦૨૩. મેળવેલ ૨૩ નવેમ્બર ૨૦૨૩. Check date values in: |date= (મદદ)