ઇમેજ સ્કેનર

વિકિપીડિયામાંથી
વસ્તુને સ્કેન કરતું સ્કેન્નર

ઇમેજ સ્કેન્નર કે જે સ્કેન્નરના ટુંકા રૂપથી પણ ઓળખાય છે, તે ચિત્રો(ફોટા), કાગળ પરના લખાણ વિગેરેને કોમ્પ્યુટરમાં સંગ્રહ કરવાનું ઉપકરણ છે. સ્કેન્નર એક કેમરાની જેમ જ વર્તન કરે છે, તેના પર રાખવામાં આવેલ વસ્તુનો તે ફોટો પાડી લે છે, અને તેને કોમ્પ્યુટરમાં સંગ્રહ કરી દે છે.