કમ્પ્યુટર મોનિટર

વિકિપીડિયામાંથી
૧૯ ઇન્ચ, ૧૬:૧૦ પહોળી સ્ક્રીન ધરાવતું એલ.સી.ડી.નું મોનિટર

કમ્પ્યુટર મોનિટર એ કમ્પ્યુટરની અંદર થતું કાર્ય જોવા માટેનું એક ઉપકરણ છે. અત્યારના સમયમાં એલ.સી.ડી. મોનિટર વપરાય છે, જ્યારે પહેલાં સી.આર.ટી. એટલે કે કેથોડ-રે-ટ્યુબ પ્રકારના મોનિટરો વપરાતા હતા. કોમ્પ્યુટર મોનિટરનું કાર્ય ટેલિવિઝન (ટીવી) જેવું જ હોય છે. કોમ્પ્યુટરની અંદર થતા કાર્યોને તે દૃશ્ય રૂપે આપણી સામે પ્રગટ કરે છે.