પોઇન્ટીંગ ઉપકરણ

વિકિપીડિયામાંથી
માઉસ
ટચપેડ

પોઇન્ટીંગ ઉપરકરણ એ ઇનપુટ ઇન્ટરફેસ છે, જે વપરાશકર્તાને કોમ્પ્યુટરમાં માહિતી દાખલ કરવા દે છે. માઉસ, ટચપેડ એ કોમ્પ્યુટરનાં પોઇન્ટીંગ ઉપકરણો છે.

સામાન્ય પોઇન્ટીંગ ઉપકરણો[ફેરફાર કરો]

  • માઉસ
  • ટ્રેકબોલ
  • જોયસ્ટીક
  • ગ્રાફિક્સ ટેબ્લેટ
  • ટચપેડ
  • ટચસ્ક્રીન