મેમરી કાર્ડ
મેમરી કાર્ડ અથવા ફ્લેશ કાર્ડએ ડેટા સ્ટોરેજનું ઉપકરણ છે, જે ડિજીટર માહિતીનો સંગ્રહ કરી શકે છે. તેનો ઉપયોગ ઇલેક્રોનિક ઉપકરણો જેવા કે ડિજીટર કેમરા, મોબાઇલ ફોન, લેપટોપ વગેરેમાં થાય છે.
મેમરી કાર્ડના પ્રકારો[ફેરફાર કરો]
![]() | આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |