ઈસ્માઇલ પહેલા
શાહ ઈસ્માઇલ પહેલા شاه اسماعیل بیرینجی شاه اسماعیل | |||||||||
---|---|---|---|---|---|---|---|---|---|
આલાહઝરત શહેનશાહ-એ-ઈરાન પાદિશાહ-એ-ઈરાન | |||||||||
![]() ઈસ્માઇલ પહેલાની તસ્વીર | |||||||||
ઈરાનના શહેનશાહ![]() | |||||||||
Reign | 1501 – 23 મે 1524 | ||||||||
અનુગામી | તહેમાસ્બ પહેલા | ||||||||
વજીરો | |||||||||
જન્મ | અર્દાબિલ, અઘ કોયનુલુ | 17 જુલાઈ 1487||||||||
અવસાન | 23 May 1524 તબરેઝ નજીક, સફવી સામ્રાજ્ય | (aged 36)||||||||
અંતિમ સંસ્કાર | |||||||||
Spouse | બેહરુઝા ખાનુમ તાજલુ ખાનુમ | ||||||||
| |||||||||
House | સફવી રાજવંશ | ||||||||
પિતા | શેખ હૈદર | ||||||||
માતા | હલીમા બેગમ | ||||||||
ધર્મ | શીયા ઇસ્લામ |
ઇસ્માઇલ પહેલા (ફારસી: اسماعیل, ઉચ્ચારણ [esmɒːʔiːl]; જુલાઇ ૧૭, ૧૪૮૭ – મે ૨૩, ૧૫૨૪), શાહ એસ્માઇલ પહેલા (ફારસી: شاه اسماعیل, અઝરબૈજાની: [بیرینجی شاه اسماعیل] error: {{lang}}: text has italic markup (help); Şah Ismayıl Xətai) તરીકે પણ ઓળખાય છે, ઈરાનના સફવી રાજવંશના સ્થાપક અને ૧૫૦૧થી મે ૨૩, ૧૫૨૪ સુધી તેમનું શાસનકાળ રહ્યું.
તેમનાં વ્યક્તિત્વ ઈરાનના ઇતિહાસનાં સૌથી મહત્ત્વપૂર્ણ વ્યક્તિત્વોમાંનાં એક છે — ૧૫૦૧માં તેમના રાજ્યારોહણ પહેલાં, ઈરાન પર અરબ ખલીફો, તુર્ક સુલતાનો અને મંગોલ ખાનોનું શાસન સહ્યું.
ઈસ્માઇલ પહેલા દ્વારા સ્થાપિત આ રાજવંશનું શાસન સદીઓ સુધી રહ્યું છે, તેનાં ચરમ પર આ દુનિયાનાં સૌથી શક્તિશાળી રાજવંશોમાં નો એક હતો. તે સમયનાં સામ્રાજ્યમાં અઝેરબીજાન, આર્મેનિયા, જ્યોર્જીયા, ઉત્તર કાકેશસ, ઈરાક, કુવૈત, અફઘાનિસ્તાન, સિરિયા, તુર્કસ્તાન, પાકિસ્તાન, ઉઝબેકિસ્તાન, તુર્કમેનિસ્તાનના મોટા ભાગોનો સમાવેશ થાય છે.[૧][૨][૩][૪]
સંદર્ભો[ફેરફાર કરો]
- ↑ Helen Chapin Metz. Iran, a Country study. 1989. University of Michigan, p. 313.
- ↑ Emory C. Bogle. Islam: Origin and Belief. University of Texas Press. 1989, p. 145.
- ↑ Stanford Jay Shaw. History of the Ottoman Empire. Cambridge University Press. 1977, p. 77.
- ↑ Andrew J. Newman, Safavid Iran: Rebirth of a Persian Empire, IB Tauris (March 30, 2006).