ઉમરગામ

વિકિપીડિયામાંથી
ઉમરગામ
ઉમરગામ દરિયાકિનારા પર સૂર્યાસ્ત
ઉમરગામ દરિયાકિનારા પર સૂર્યાસ્ત
ઉમરગામ is located in ગુજરાત
ઉમરગામ
ઉમરગામ
ગુજરાત, ભારતમાં સ્થાન
ઉમરગામ is located in India
ઉમરગામ
ઉમરગામ
ઉમરગામ (India)
અક્ષાંશ-રેખાંશ: 20°10′N 72°46′E / 20.17°N 72.76°E / 20.17; 72.76
દેશ ભારત
રાજ્યગુજરાત
જિલ્લોવલસાડ
સરકાર
 • પ્રકારનગરપાલિકા
 • વિધાનસભા બેઠકઉમરગામ (વિધાનસભા બેઠક)
વસ્તી
 (૨૦૧૧)[૧]
 • કુલ૨૭,૮૫૭
ભાષા
 • અધિકૃતગુજરાતી
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)
પિનકોડ
૩૯૬૧૭૦ / ૩૯૬૧૭૧ / ૩૯૬૧૬૫
ટેલિફોન કોડ૯૧-૨૬૦-XXX-XXXX
વાહન નોંધણીGJ-15

ઉમરગામ ભારત દેશમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાનું નગર અને મુખ્ય મથક છે. એક બાજુ દમણગંગા નદી અને એક બાજુ દરિયાકિનારો ધરાવતું ઉમરગામ રમણીય છે.

ઉદ્યોગો[ફેરફાર કરો]

ઇ.સ. ૨૦૧૭માં ઉમરગામ ખાતે ભારતનું સૌપ્રથમ નેનોટેકનોલોજી એકમ સ્થપાયો હતો.[૨]

અહીં રામાયણ, મહાભારત (૨૦૧૩), શનિ, રઝિયા સુલ્તાન, સૂર્યપુત્ર કર્ણ, રાધાકૃષ્ણ, પોરસ જેવી વિવિધ ટી.વી. ધારાવાહિકોનું નિર્માણ સાગર સ્ટૂડીયો (નિર્માતા રામાનંદ સાગરનો સ્ટૂડીયો) ખાતે થયું હતું.[૩]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. http://www.censusindia.gov.in/pca/SearchDetails.aspx?Id=537850
  2. PTI (22 June 2017). "Midmark sets up medical device manufacturing plant in Gujarat". The Times of India. મેળવેલ 29 September 2018.
  3. Karkare, Aakash. "'Ramayana' to 'Karmaphal Data Shani': Inside India's one-stop shop for mythological television".