ઓઝત-૨ બંધ

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

ઓઝત-૨ બંધ, ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યનાં સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા જુનાગઢ જિલ્લાના જુનાગઢ તાલુકાનાં બાદલપુર ગામ નજીક, ઓઝત નદી પર આવેલ છે.[૧]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2016-09-12 પર સંગ્રહિત. મેળવેલ 2016-01-10.