કપાસી

વિકિપીડિયામાંથી

કપાસી
કપાસી (E. c. vociferus), (ભારત)
પર્યાવરણ સંરક્ષણ સ્થિતિ
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: Animalia
Phylum: Chordata
Class: Aves
Order: Accipitriformes
Family: Accipitridae
Genus: 'Elanus'
Species: ''E. caeruleus''
દ્વિનામી નામ
Elanus caeruleus
સમાનાર્થી (વૈજ્ઞાનિક વર્ગીકરણ)/અન્ય નામ

Elanus melanopterus

કપાસી (અંગ્રેજી: Black-winged Kite), (Elanus caeruleus) એ નાનું દિવસે શિકાર કરતું પક્ષી છે જે ઘાસીયાં મેદાનો પર મંડરાવા માટે જાણીતું છે.

વર્ણન[ફેરફાર કરો]

મંડરાતું (હૈદરાબાદ, ભારત)

આ લાંબી પાંખોવાળું શિકારી પક્ષી ખભા પર, પાંખના છેડે અને આંખો આસપાસ કાળા ડાઘ સાથેના રાખોડી કે સફેદ રંગનું હોય છે. આ પક્ષી મુખ્યત્વે તો મેદાનોમાં જોવા મળે છે પણ સિક્કિમમાં 3,650 m (11,980 ft)ની ઊંચાઈ પર પણ દેખાયાનું નોંધાયું છે.[૨]

Elanus caeruleus

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. BirdLife International (2013). "Elanus caeruleus". IUCN Red List of Threatened Species. Version 2013.2. International Union for Conservation of Nature. CS1 maint: discouraged parameter (link) CS1 maint: ref=harv (link)
  2. Ganguli-Lachungpa, Usha (1990). "Blackwinged Kite Elanus caeruleus vociferus (Latham) at 3650 m in Sikkim". J. Bombay Nat. Hist. Soc. 87 (1): 142.