કપૂર પરિવાર
Appearance
કપૂર પરિવાર | |
---|---|
કપૂર પરિવાર રણધીરના જન્મદિવસ પર. | |
વંશીયતા | પંજાબી હિંદુઓ[૧][૨][૩][૪] |
હાલનો વિસ્તાર | મુંબઈ, મહારાષ્ટ્ર, ભારત |
મૂળ વતન | સમુંદ્રી, ફૈસલાબાદ, પંજાબ, બ્રિટિશ ભારત (હવે પંજાબ, પાકિસ્તાન) (પૃથ્વીરાજ કપૂર ૧૯૦૬માં)[૫] |
સભ્યો | |
સંલગ્ન સભ્યો | બચ્ચન પરિવાર[૬] નાથ પરિવાર[૭] સુરિન્દર કપૂર પરિવાર[૮] પટૌડી પરિવાર[૯] નંદા પરિવાર |
પરંપરાઓ | હિન્દુ[૧][૨] |
માલિકી પ્રદેશો | કૃષ્ણ રાજ બંગલો, મુંબઈ, ભારત |
૧૯૨૯થી સક્રિય; પૃથ્વીરાજ કપૂરએ અલમ અરા (૧૯૩૧) માં કામ કર્યું હતુ જે ભારતની પ્રથમ બોલતી ફિલ્મ હતી. |
કપૂર પરિવાર એક જાણીતા ભારતીય શો-બિઝનેસ પરિવાર છે હિન્દી સિનેમામાં લાંબો ઇતિહાસ ધરાવે છે, પરિવારના ઘણા સભ્યોએ અભિનેતાઓ, ફિલ્મ નિર્દેશકો અને નિર્માતાઓ તરીકે કારકિર્દી ધરાવે છે.
નોંધપાત્ર સભ્યો
[ફેરફાર કરો]પ્રથમ પેઢી
[ફેરફાર કરો]- પૃથ્વીરાજ કપૂર – હિન્દી ફિલ્મ ઉદ્યોગ (બોલીવુડ)માં પગ મુકનારા કુટુંબના પ્રથમ સભ્ય હતા.
- ત્રિલોક કપૂર[૧૦] – બશેશ્વરનાથ કપૂરના બીજા પુત્ર.
બીજી પેઢી
[ફેરફાર કરો]- રાજ કપૂર – પૃથ્વીરાજના સૌથી મોટા પુત્ર; ક્રિષ્ણા મલ્હોત્રા સાથે પરણેલા, પ્રેમ નાથની બહેન.
- શમ્મી કપૂર – પૃથ્વીરાજના બીજા પુત્ર; ગીતા બાલી (પહેલી પત્ની) અને નીલા દેવી (બીજી પત્ની) સાથે પરણેલા.
- શશી કપૂર – પૃથ્વીરાજના સૌથી નાના પુત્ર; જેનિફર કેન્ડેલ સાથે પરણેલા
ત્રીજી પેઢી
[ફેરફાર કરો]- રણધીર કપૂર – રાજ કપૂરના સૌથી મોટા પુત્ર; બબીતા સાથે પરણેલા.
- રિતુ નંદા née કપૂર – રાજ કપૂરની સૌથી મોટી પુત્રી; રાજન નંદા સાથે પરણેલા.
- રિમા કપૂર જૈન – રાજ કપૂરની બીજી પુત્રી; મનોજ જૈન સાથે પરણેલા.
- રીશી કપૂર – રાજ કપૂરના બીજા પુત્ર; નીતુ સિંહ કપૂર સાથે પરણેલા.
- રાજીવ કપૂર – રાજ કપૂરના સૌથી નાના પુત્ર.
- આદિત્ય રાજ કપૂર – શમ્મી કપૂર અને ગીતા બાલીના પુત્ર.
- કરણ કપૂર – શશી કપૂર અને જેનિફર કેન્ડેલના સૌથી મોટા પુત્ર.
- કુનાલ કપૂર – શશી કપૂર અને જેનિફર કેન્ડેલના સૌથી નાના પુત્ર.
- સંજના કપૂર – શશી કપૂર અને જેનિફર કેન્ડેલની પુત્રી; વાલ્મિક થાપર સાથે પરણેલા.
ચોથી પેઢી
[ફેરફાર કરો]- કરિશ્મા કપૂર — રણધીર કપૂર અને બબીતાની સૌથી મોટી પુત્રી; સંજય કપૂર, એક વેપારી સાથે પરણેલા.
- કરીના કપૂર — રણધીર કપૂર અને બબીતાની સૌથી નાની પુત્રી; સૈફ અલી ખાન સાથે પરણેલા.
- રીધીમા કપૂર સહાની — રીશી કપૂર અને નીતુ સિંહ કપૂરની પુત્રી.
- રણબીર કપૂર — રીશી કપૂર અને નીતુ સિંહ કપૂરના પુત્ર,
- નિખીલ નંદા — રિતુ નંદા અને રાજન નંદાના પુત્ર; અભિનેતા અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનની પુત્રી શ્વેતા બચ્ચન સાથે પરણેલા.
- અરમાન જૈન — રિમા જૈન અને મનોજ જૈનના સૌથી મોટા પુત્ર, લેકર હમ દીવાના દિલ ફિલ્મમાં પ્રથમ વાર અભિનેતા તરિકે રજૂ થય હતા. [૧૧]
- આદર જૈન - રિમા જૈન અને મનોજ જૈનના સૌથી નાના પુત્ર, ૨૦૧૭ હિન્દી ફિલ્મ કૈદિ બેન્ડ સાથે પદાર્પણ કરનાર.[૧૨]
- શિવાની કપૂર - કરિશ્મા અને કરીના કપૂરની પિતરાઈ બહેન.[૧૩]
કૌટુંબિક છબીઓ
[ફેરફાર કરો]-
આર. કે. ફિલ્મ્સ અને આર. કે. સ્ટુડિયો પ્રવેશ દ્વાર, મુંબઈ.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ Nirpal Dhaliwal. "નિરપાલ ધાલીવાલ: મારી બૉલીવુડનો થોડોક ભાગ | ફિલ્મ". The Guardian. મેળવેલ ૨૦૧૪-૦૭-૧૩.
- ↑ ૨.૦ ૨.૧ Gooptu, Sharmistha (૨૯ ઓક્ટોબર ૨૦૧૦). "Bengali Cinema: 'An Other Nation'". Taylor & Francis – Google Books વડે.
- ↑ Fashion Cultures: Theories, Explorations, and Analysis edited by Stella Bruzzi, Pamela Church
- ↑ "Remembering an icon: Prithviraj Kapoor". મૂળ માંથી 2016-08-17 પર સંગ્રહિત. મેળવેલ 2017-08-25.
- ↑ Showman Raj Kapoor’s house to be converted into museum By Hidayat KhanPublished: સપ્ટેમ્બર ૨૩, ૨૦૧૨ http://tribune.com.pk/story/441304/showman-raj-kapoors-house-to-be-converted-into-museum/
- ↑ "Nikhil Nanda & Shweta Bachchan - Take a peek at the business & political landscape of marriages | The Economic Times". Economictimes.indiatimes.com. ૨૦૧૩-૦૩-૨૨. મૂળ માંથી 2015-11-10 પર સંગ્રહિત. મેળવેલ ૨૦૧૪-૦૭-૧૩.
- ↑ Bina Rai: The good old days સંગ્રહિત ૨૦૦૯-૧૨-૨૭ ના રોજ વેબેક મશિન Screen.
- ↑ Talk Back: Eye On India (Interview with Anil Kapoor) Ep33 Pt1. Dawn News. મેળવેલ ૨૦૧૨-૦૮-૨૩.
I'm a Pathan's son... my father, my grandfather they were all Pathans from Peshawar...
- ↑ Sen, Shomini (૧૩ ઓક્ટોબર ૨૦૧૨). "What Sharmila couldn't do in her time, Kareena manages easily". Zee News. મૂળ માંથી 2013-08-04 પર સંગ્રહિત. મેળવેલ ૧૫ ઓગસ્ટ ૨૦૧૩.
- ↑ "ત્રિલોક કપૂર".
- ↑ "રણબીર કપૂરે અરમાન જૈનને સૈફના લિકર હમ દિવાના દિલમાં પ્રવેશવા માટે મદદ કરી".
- ↑ "આદર જૈન અને અન્યા સિંહ યશ રાજ ફિલ્મ્સના નવા ચહેરાઓ". મૂળ માંથી 2017-08-18 પર સંગ્રહિત. મેળવેલ ૧૮ ઓગસ્ટ ૨૦૧૭.
- ↑ Chatterjee, Ashok (૧૭ મે ૨૦૦૬). "'I want to be a master of talent'". The Times of India. મેળવેલ ૨૫ ઓગસ્ટ ૨૦૦૭.