લખાણ પર જાઓ

કર્ટની વોલ્સ

વિકિપીડિયામાંથી
કર્ટની વોલ્સ - વેસ્ટ ઈન્ડીઝ

કર્ટની વોલ્સ વેસ્ટ ઈન્ડીઝ દેશના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમતા ખેલાડી છે. તેનો જન્મ ઓક્ટોબર ૩૦, ૧૯૬૨ નાં દિવસે વેસ્ટ ઈન્ડીઝ દેશનાં જમૈકા ખાતે થયો હતો. વેસ્ટ ઈન્ડીઝ ક્રિકેટ ટીમ માં આ ખેલાડી એકદિવસીય ક્રિકેટ સ્પર્ધા તેમજ પાંચ દિવસની ટેસ્ટ ક્રિકેટ સ્પર્ધામાં બોલીંગમાં ઘણીવાર પોતાની કાબેલિયત પુરવાર કરી ચુક્યા છે. કર્ટની વોલ્સે પોતાની પ્રથમ વનડે ક્રિકેટ માં જાન્યુઆરી ૧૦, ૧૯૮૫ નાં દિવસે શ્રીલંકા સામે અને પ્રથમ ટેસ્ટ ક્રિકેટ માં નવેમ્બર ૯, ૧૯૮૪ નાં દિવસે ઓસ્ટ્રેલિયા સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ માં પ્રવેશ કર્યો હતો.

આ પણ જુઓ[ફેરફાર કરો]

બાહ્ય કડિઓ[ફેરફાર કરો]