લખાણ પર જાઓ

કર્ણ તળાવ

વિકિપીડિયામાંથી
કર્ણ તળાવ
સ્થાનકરનાલ, હરિયાણા
અક્ષાંશ-રેખાંશ29°44.632′N 76°58.574′E / 29.743867°N 76.976233°E / 29.743867; 76.976233
બેસિન દેશોભારત
રહેણાંક વિસ્તારકરનાલ

કર્ણ તળાવ, હરિયાણા રાજ્યમાં આવેલ કરનાલ શહેર નજીક આવેલા એક તળાવ, હાઇવે પરનું પર્યટન સ્થળ અને ખાણી-પીણીની જગ્યાનું નામ છે.[]

માર્ગદર્શન

[ફેરફાર કરો]
  • રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૧ પર સ્થિત આ તળાવ ચંદીગઢ અને દિલ્હી બંને શહેરથી લગભગ ૧૨૫ કિમી દૂર છે.
  • સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન કરનાલ છે.
  • સૌથી નજીકનું હવાઈમથક ચંદીગઢ અને દિલ્હી છે.

ઇતિહાસ અને લાોકમાન્યતા

[ફેરફાર કરો]

મહાભારતના મુખ્ય પાત્રો પૈકીના એક કર્ણને આ પ્રદેશનું રાજ્ય દુર્યોધન દ્વારા સોંપવામાં આવ્યું હતું. એવી માન્યતા છે કે આ તળાવમાં કર્ણ સ્નાન કરતા હતા અને આ જ સ્થાન પર તેમણે પોતાનાં કવચ અને કુંડળ ભગવાન ઇન્દ્રને દાનમાં આપ્યાં હતા, જેના પરિણામસ્વરૂપ ઇતિહાસમાં તેઓ દાનવીર કર્ણ તરીકે પ્રખ્યાત થયા હતા.

માન્યતા છે કે આ સ્થાનને કર્ણ તળાવ (કર્ણ ઝીલ) કહેવાય છે, જે લાંબા ગાળા પછી (કાળક્રમે) કરનાલ કહેવાય છે.

ખાનપાન

[ફેરફાર કરો]

આ સ્થળ રાજ્યની રાજધાની ચંદીગઢ અને રાષ્ટ્રીય રાજધાની દિલ્હી બંને શહેરથી લગભગ ૧૨૫ કિમી દૂર છે. આ કારણે આ સ્થાન છે આ બે મહત્વના સ્થળોએ જતા-આવતા મુસાફરો માટે વિશ્રામ સ્થાન તરીકે કાર્ય કરે છે. તળાવની નજીકમાં ખાનપાનની વ્યવસ્થા છે.[]

  • ફાસ્ટફૂડ કોર્ટ
  • દક્ષિણ ભારતીય ખોરાક
  • ચાઇનીઝ ખોરાક

ચિત્ર ગેલેરી

[ફેરફાર કરો]

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. कर्मा, के॰ के॰ (૧૯૯૭). Tourism: Theory, Planning, and Practice [पर्यटन: सिद्धान्त, योजना और अभ्यास]. इन्दुस पब्लिशिंग. પૃષ્ઠ ૧૫૩. ISBN 81-7387-073-X.
  2. "karan lake karnal mai travel ka do pal ka sakun - hindigyan.info". hindigyan.info (અંગ્રેજીમાં). ૧૪ એપ્રિલ ૨૦૧૭. મૂળ માંથી 2017-04-15 પર સંગ્રહિત. મેળવેલ ૮ જૂન ૨૦૧૭.