કળિયુગ

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

વૈદિક કે સનાતન ધર્મ મુજબ ઇ.સ. ૨૦૦૭ કે જ્યારે આ લખાય છે ત્યારે કલિયુગ ચાલે છે તેવું માનવામાં આવે છે. આ યુગમાં લોકો કામને જ સર્વસ્વ માને છે; ધર્મ, અર્થ કે મોક્ષની મહત્તા ઓછી છે. કલિયુગનો સમય ૪,૩૨,૦૦૦ વર્ષ માનવામાં આવે છે પરંતુ આ વર્ષ એટલે પૃથ્વીને સુર્ય આસપાસ લાગતો સમય એવું હોવુ જરૂરી નથી. વર્ષની વ્યાખ્યા માટે વિદ્વાનોમાં જુદા-જુદા મત પ્રવર્તે છે.

ઇ.સ.પૂર્વે ૩૦૬૬માં મહાભારતનું યુદ્ધ થયું ગણાય છે જે આશરે આજથી ૫૦૭૩ વર્ષ પહેલા થયું ગણાય. એટલે કલિયુગને આશરે ૫૦૫૦ જેટલા વર્ષ થયા ગણી શકાય.

કલિયુગના અંત પછી સત્યયુગ ફરીથી ચાલુ થાય છે.

વર્ણન[ફેરફાર કરો]

સંદર્ભો[ફેરફાર કરો]