કસોલ

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
કસોલ
ગામ
કસોલ ખાતેથી દેખાતી પર્વત શૃંખલાઓનું દૃશ્ય
કસોલ ખાતેથી દેખાતી પર્વત શૃંખલાઓનું દૃશ્ય
કસોલ is located in Himachal Pradesh
કસોલ
કસોલ
હિમાચલ પ્રદેશ, ભારતમાં સ્થાન
Coordinates: 32°00′35″N 77°18′55″E / 32.00972°N 77.31528°E / 32.00972; 77.31528
દેશ ભારત
રાજ્યહિમાચલ પ્રદેશ
જિલ્લોકુલ્લૂ જિલ્લો
ઉંચાઇ૧,૬૪૦ m (૫,૩૮૦ ft)
ભાષાઓ
 • અધિકૃતહિંદી અંગ્રેજી
સમય વિસ્તારભારતીય માનક સમય (UTC+૫:૩૦)
ટેલિફોન કોડ01907
વાહન નોંધણીHP-
નજીકનું શહેરકુલ્લૂ

કસોલ (અંગ્રેજી: Kasol) ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા હિમાચલ પ્રદેશ રાજ્યના કુલ્લૂ જિલ્લામાં આવેલું નાનકડું નગર છે[૧]. આ નગર પાર્વતી ખીણ ખાતે પાર્વતી નદીના કિનારે ભુંતર થી મણિકરણ જતા માર્ગ પર આવેલ છે. કસોલ કુલ્લૂ થી પૂર્વ દિશામાં આશરે ૪૨ કિલોમીટર જેટલા અંતરે દરિયાઈ સપાટી થી ૧૬૪૦ મીટર (૫૩૮૦ ફૂટ) જેટલી ઊંચાઈ પર સ્થિત છે. કસોલ પર્યટકોમાં ગિરિમથક તરીકે જાણીતું છે તેમ જ ઘણા પર્યટકો બાજુમાં આવેલા ગ્રહણ અને તોશ ગામની મુલાકાત પણ લે છે.

કસોલ ખાતે સાર પાસ ટ્રેક માટેનો બેઝ કેમ્પ આવેલ છે, જ્યાંથી સારપાસ ટ્રેકની શરૂઆત કરવામાં આવે છે.

આબોહવા[ફેરફાર કરો]

કસોલ, હિમાચલ પ્રદેશની આબોહવા
મહિનો જાન્યુ ફેબ્રુ માર્ચ એપ્રિલ મે જૂન જુલાઇ ઓગ સપ્ટે ઑક્ટ નવે ડિસે વર્ષ
સરેરાશ ઉચ્ચતમ °સે (°ફે) ૧૧.૬ ૧૪.૨ ૧૮.૮ ૨૪ ૨૮.૨ ૨૯.૩ ૨૫.૯ ૨૫ ૨૪.૬ ૨૨.૨ ૧૮.૩ ૧૪.૨ ૨૧.૩૬
દૈનિક સરેરાશ °સે (°ફે) ૭.૪ ૯.૭ ૧૪ ૧૮.૭ ૨૨.૯ ૨૪.૩ ૨૨.૩ ૨૧.૭ ૨૦.૬ ૧૭.૫ ૧૩.૩ ૯.૭ ૧૬.૮૪
સરેરાશ લઘુતમ °સે (°ફે) ૩.૨ ૫.૨ ૯.૨ ૧૩.૪ ૧૭.૬ ૧૯.૪ ૧૮.૮ ૧૮.૪ ૧૬.૭ ૧૨.૮ ૮.૪ ૫.૩ ૧૨.૩૭
Precipitation mm (inches) ૧૧૧
(૪.૩૭)
૧૦૮
(૪.૨૫)
૧૫૫
(૬.૧)
૧૦૩
(૪.૦૬)
૧૦૦
(૩.૯૪)
૯૩
(૩.૬૬)
૩૨૪
(૧૨.૭૬)
૨૭૬
(૧૦.૮૭)
૧૬૦
(૬.૩)
૭૦
(૨.૭૬)
૨૭
(૧.૦૬)
૫૫
(૨.૧૭)
૧,૫૮૨
(૬૨.૨૮)
સંદર્ભ: Climate-Data.org (altitude: 1582m)[૨]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. NREGA report
  2. "Kasol - Climate graph, Temperature graph, Climate table". Climate-Data.org. મેળવેલ ૧૦ માર્ચ ૨૦૧૬.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]