કાચબરંગી

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
કાચબરંગી
સંવનનકાળના પીંછાયુક્ત પુખ્ત પક્ષી.
પર્યાવરણ સંરક્ષણ સ્થિતિ
જૈવિક વર્ગીકરણ
જગત: Animalia
સમુદાય: Chordata
વર્ગ: Aves
ગૌત્ર: Charadriiformes
કુળ: Scolopacidae
પ્રજાતિ: Arenaria
જાતિ: A. interpres
દ્વિપદ નામ
Arenaria interpres
(Linnaeus, 1758)

કાચબરંગી (અંગ્રેજી: Ruddy Turnstone), (Arenaria interpres) એ યાયાવર પક્ષી છે, જે યુરેશિયા અને ઉત્તર અમેરિકાનાં ઉત્તરીય ભાગમાં પ્રજનન કરે છે અને શિયાળામાં દક્ષિણ તરફ, લગભગ સમગ્ર વિશ્વના સમુદ્ર કિનારાઓ પર ઉડી પહોંચે છે.

કાચબરંગીની વર્તણુકનો અભ્યાસ કરતા ખબર પડે છે કે તે દરીયાકીનારે નાના પથ્થરો ઉથલાવી ને નીચે છુપાયેલા જીવો ને ભોજન બનાવે છે. આથી જ તેનું અંગ્રજીનામ Turn stone પડ્યુ હશે તેમ લાગે છે.

વર્ણન[ફેરફાર કરો]

આ પ્રમાણમાં નાનું, ખડતલ પણ બેઠી દડીનું પક્ષી છે. તેની લંબાઈ ૨૨–૨૪ સે.મી (૮.૭–૯.૪ ઇં), પાંખોનો વ્યાપ ૫૦–૫૭ સે.મી (૨૦–૨૨ ઇં) અને વજન ૮૫–૧૫૦ ગ્રા (૩.૦–૫.૩ ઔં) હોય છે. તેની ઘેરી શંકુ આકારની ચાંચ ૨–૨.૫ સે.મી (૦.૭૯–૦.૯૮ ઇં) અને સહેજ ઉપર તરફ વળેલી હોય છે. તેના પગ ટુંકા, ૩.૫ સે.મી (૧.૪ ઇં)ના, અને ઉજળા નારંગી રંગના હોય છે.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.