કામારપુકુર
Appearance
કામારપુકુર | |||||||
— ગામ — | |||||||
ઠાકુર શ્રી રામકૃષ્ણ પરમહંસનું ઘર
| |||||||
| |||||||
અક્ષાંશ-રેખાંશ | 22°55′N 87°39′E / 22.91°N 87.65°E | ||||||
દેશ | ભારત | ||||||
રાજ્ય | પશ્ચિમ બંગાળ | ||||||
જિલ્લો | હુગલી જિલ્લો | ||||||
લોકસભા મતવિસ્તાર | આરામબાગ | ||||||
વિધાનસભા મતવિસ્તાર | ગૈઘાટ | ||||||
વસ્તી | ૩,૧૨૧ (૨૦૧૧) | ||||||
અધિકૃત ભાષા(ઓ) | બંગાળી,અંગ્રેજી[૧] | ||||||
---|---|---|---|---|---|---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||||||
કોડ
|
કામારપુકુર (અંગ્રેજી: Kamarpukur ) ભારત દેશના પૂર્વ ભાગમાં આવેલા પશ્ચિમ બંગાળ રાજ્યમાં આવેલા હુગલી જિલ્લામાં આવેલું આરામબાગ સબ-ડિવિઝનલમાં આવેલું એક ગામ છે.
દેશના મહાન સંત અને વિચારક ઠાકુર શ્રી રામકૃષ્ણ પરમહંસનો જન્મ અા ગામમાં ફેબ્રુઆરી ૧૮, ૧૮૩૬ના દિવસે થયો હતો.
વસતી
[ફેરફાર કરો]ભારતની વસતી ગણતરી ૨૦૧૧ મુજબ કામારપુકુર ગામની વસ્તી ૩૧૨૧ લોકોની હતી. જેમાં સ્ત્રીઓ ૧૫૨૯ અને પુરુષો ૧૫૯૨ છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |