કેચુઆ ભાષા

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
કેચુઆ
Qhichwa Simi, Runa Simi
ના માટે મૂળ ભાષાપેરુ, બોલીવિયા, કોલંબિયા, ઈક્વેડોર, ચીલી અને આર્જેન્ટીના
પ્રદેશમધ્ય એન્ડીઝ
વંશીયતાકેચુઆ
સ્થાનિક વક્તાઓ
૮૯ લાખ (સને ૨૦૦૭ અનુમાન)[૧]
ભાષા કુળ
ક્વેચુમારાન?
  • કેચુઆ
લખાણ પદ્ધતિ
રોમન લિપિ
અધિકૃત સ્થિતિ
અધિકૃત ભાષા વિસ્તારો
 પેરુ
 બોલીવિયા
 ઈક્વેડોર
ભાષાકીય કોડ
ISO 639-1qu
ISO 639-2que, qwe
ISO 639-3que
Quechuan langs map.svg
This article contains IPA phonetic symbols. Without proper rendering support, you may see question marks, boxes, or other symbols instead of Unicode characters. For a guide to IPA symbols, see Help:IPA.

કેચુઆ અથવા ક્વેચુઆ ભાષા (Quechua) દક્ષિણ અમેરિકાના એન્ડીઝ પર્વત ક્ષેત્રમાં મૂળ નિવાસીઓ દ્વારા બોલાતી ભાષાઓનો એક પરિવાર છે . આ બધી ભાષા લુપ્ત થતી જતી ક્વેચુઆ ભાષાની વંશજ છે અને આધુનિક યુગમાં લગભગ ૯૦ લાખ લોકો દ્વારા બોલવામાં આવે છે.[૨][૩]

પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. Nationalencyklopedin "Världens 100 största språk 2007" The World's 100 Largest Languages in 2007
  2. The Acquisition of Relative Clauses: Processing, Typology and Function, Evan James Kidd, pp. 150, John Benjamins Publishing, 2011, ISBN 9789027234780, ... Once the linguafranca of the Incan Empire, Quechua is currently spoken by over eight million people, especially in the Andean highlands of Peru, Bolivia, and Ecuador (Cerrón-Palomino, 1987) ...
  3. Spanish in Contact: Policy, Social and Linguistic Inquiries, Kim Potowski, Richard Cameron, pp. 191, John Benjamins Publishing, 2007, ISBN 9789027218612, ... Speakers of Quechua, the native language spoken today in South America by an estimated over 10 million descendants of the Incan Empire ...