કોદાળી

વિકિપીડિયામાંથી
જાપાનીઝ કોદાળી

કોદાળી, ખેતીવાડીમાં ઉપયોગમાં આવતું એક સાધન છે. તેના વડે જમીન ખોદવામાં આવે છે. તે ખાડા ખોદવા, નહેર-નિર્માણ, માટી-ઉત્ખનન વગેરેના કામમાં આવે છે. તેમાં લોખંડમાંથી બનાવવામાં આવેલ એક ફળું અથવા પાનું (બ્લેડ) હોય છે, જેને લાંબો લાકડાનો હાથો કાટખૂણે લગાવેલ હોય છે.

તેને સંસ્કૃતમાં कुद्दाल, कुद्दार; પ્રાકૃતમાં कुदृलपा, कुद्दाली; અંગ્રેજીમાં spade, Hoe; પંજાબીમાં કુદાલ; બંગાળીમાં કોદાલ, મરાઠી માં કુદલ કહે છે.

કોદાળી-પાવડાના વિવિધ પ્રકારો

આ પણ જુઓ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]