લખાણ પર જાઓ

કોસી પ્રાંત (નેપાળ)

વિકિપીડિયામાંથી
(કોશી પ્રાંત (નેપાળ) થી અહીં વાળેલું)
કોશી પ્રાંત, નેપાળ

કોશી પ્રાંત (નેપાળી:कोशी अञ्चल) નેપાળ દેશના પુર્વાંચલ વિકાસક્ષેત્રમાં આવેલો એક પ્રાંત છે. આ પ્રાંત અંતર્ગત કુલ ૬ (છ) જિલ્લાઓ (નેપાળી:जिल्ला) આવેલા છે.

ધરાન, વિરાટનગર, ધનકુટા, ઇટહરી, ખાઁદવારી, મ્યાગલુંગ, ભોજપુર (નેપાલ), દિગંલા, લેટાંગ, બસન્તપુર અને રંગેલી કોશી પ્રાંતનાં મુખ્ય નગરો છે.

નામકરણ

[ફેરફાર કરો]

આ પ્રાંતનું નામ અહીંની સ્થાનિક કોશી નદી પરથી પાડવામાં આવેલું છે.

કોશી પ્રમંડળમાં આવેલા છ જિલ્લાઓ

[ફેરફાર કરો]

આ પણ જુઓ

[ફેરફાર કરો]