ખેત-ઉત્પાદનો

વિકિપીડિયામાંથી

ખેતી વડે ઉત્પન્ન થતી વસ્તુઓને ખેત-ઉત્પાદનો કહે છે. ભારતમાં મોટાભાગના ગામોમાં વિવિધ ખેત-ઉત્પાદનો પેદા થાય છે.

ઉદાહરણો[ફેરફાર કરો]

ઘઉં, ડાંગર, બાજરો, કપાસ, જીરૂ, મગફળી અને શાકભાજી વગેરે ખેત-ઉત્પાદનોના ઉદાહરણો છે.