ગુર્જીય્ફ

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

ગુર્જીય્ફ એ આ વિશ્વના પશ્ચિમના દેશોના જાણીતા વિચારક અને ચિંતક હતા. તેમના અનુજનું નામ ઓસપેનસકી હતું. આ લોકો એ પશ્ચિમના દેશોમાં ધ્યાનની વિધીઓનો ફેલાવો કર્યો હતો, ગુર્જીય્ફ આ વિધીઓ મીસ્ર (મીસર) દેશમાંથી લાવ્યા હતા. તેઓ એ પશ્ચિમના લોકોને આત્માને પામવાનો માર્ગ બતાવ્યો. ધ્યાનની રીતનો ઉલ્લેખ કર્યો હતો. વિપશ્યના જેવી ધ્યાનની વિધીઓનો ફેલાવો કર્યો હતો, જે મુખ્યત:સુફી વિધીઓ હતી.


બાહ્ય કડીઓ[ફેરફાર કરો]


[[શ્રેણી: