ગૉડફ્રે હારૉલ્ડ હાર્ડિ

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

ગૉડફ્રે હારૉલ્ડ હાર્ડિ (ફેબ્રુઆરી ૭, ૧૮૭૭ડિસેમ્બર ૧, ૧૯૪૭) એક નોંધપાત્ર બ્રિટિશ ગણિતજ્ઞ હતો. જે તેણે અંકશાસ્ત્ર તથા ગાણિતિક વિશ્લેષણ ના વિષયમાં કરેલા પ્રદાન માટે જાણીતો છે.

ગણિતજ્ઞોના વર્તુળ બહાત તે બે વાતો થી જાણીતો છે.:

  • A Mathematician's Apology, તેણે ૧૯૪૦માં લખેલ ગણિતની કલાત્મકતા પરનો નિબંધ (ISBN 0521427061) છે — જે સામાન્ય માણસ માટે એક ગણિતશાસ્ત્રીના મનમાં રસપ્રદ ઝાંકી કરાવે છે.
  • તેનો ૧૯૧૪ થી ભારતીય ગણિતજ્ઞ શ્રીનિવાસ રામાનુજન સાથે રહેલો એક વાલી તરીકેનો સબંધ, જેની અસામાન્ય અને જાતે કેળવેલી ગણિત પ્રતિભા હાર્ડીએ તરતજ ઓળખી કાઢી. હાર્ડિ અને રામાનુજન કરતાં વધુ ભિન્નતા ધરાવતા બે ગણિતજ્ઞોની કલ્પના કરવી મુશ્કેલ છે. હાર્ડિ એક ચોક્કસ અને મહેનતુ નાસ્તિક અને રામાનુજન, એક કલ્પનાશિલ હિંદુ. પણ તે બે ખૂબ ગાઢ મિત્રો બની ગયા. પૉલ અર્ડોસ એક મુલાકાત દરમ્યાન હાર્ડિને પુછ્યું કે તેનું ગણિતમાં સૌથી મોટું યોગદાન શું હતું ત્યારે હાર્ડિએ અચકાયા વિના જવાબ આપ્યો કે તેણે કરેલી રામાનુજન ની શોધ.

સંદર્ભ[ફેરફાર કરો]

બહિર્ગામી કડીઓ (અંગ્રેજી)[ફેરફાર કરો]