ગોવિંદભાઈ ધોળકિયા

વિકિપીડિયામાંથી
ગોવિંદભાઈ ધોળકિયા
સંસદસભ્ય, રાજ્ય સભા
પદ પર
Assumed office
૩ એપ્રિલ ૨૦૨૪
બેઠકગુજરાત
અંગત વિગતો
જન્મદુધાળા, તા.: લાઠી, જિ.: અમરેલી
રાષ્ટ્રીયતાભારતીય
રાજકીય પક્ષભારતીય જનતા પાર્ટી
જીવનસાથીચંપાબેન ધોળકિયા
સંતાનોમિનાક્ષી, શ્વેતા, શ્રેયાંસ
નિવાસસ્થાનસુરત
વ્યવસાયઉદ્યોગપતિ
અન્ય નામોકાકા

ગોવિંદભાઈ લાલજીભાઈ ધોળકિયા એક ગુજરાતી ઉદ્યોગપતિ છે જે એપ્રિલ ૨૦૨૪થી ગુજરાતની બેઠક પર ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિ તરીકે રાજ્ય સભાના સભ્ય છે.[૧][૨]

પારિતોષિકો[ફેરફાર કરો]

  • યુ.એસ. ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ તરફથી લિડરશિપ એવોર્ડ (૨૦૧૭)[૩]

માધ્યમોમાં[ફેરફાર કરો]

પુસ્તક[ફેરફાર કરો]

  • તિવારી, અરુણ; યાજ્ઞિક, કમલેશ (૨૦૨૨). ડાયમંડ્સ આર ફોરએવર, સો અરે મોરલ્સ (Diamonds Are Forever, So Are Morals) (અંગ્રેજીમાં). પેંગ્વિન રેન્ડમ હાઉસ. ISBN 9789391149895.

સંદર્ભો[ફેરફાર કરો]