ચંદુભાઈ દેશમુખ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

ચંદુભાઈ દેશમુખ (અંગ્રેજી: Chandubhai Deshmukh) (૧૯૪૦-૧૯૯૮) ભારતીય જનતા પાર્ટીગુજરાતના એક નેતા હતા. તેઓ ભારતીય સંસદના નીચલા ગૃહમાં ભરૂચ લોકસભા મતવિસ્તારમાંથી ચાર વખત ચૂંટાયા હતા. તેમણે ગુજરાત વિધાન સભામાં ૧૯૭૭-૭૯ દરમિયાન વિધાનસભ્ય તરીકે સેવા આપી હતી અને તેમણે કેબિનેટ મંત્રી તરીકે બાબુભાઈ પટેલના નેતૃત્વમાં વન, આદિવાસી કલ્યાણ તેમ જ ગ્રામ્ય હાઉસિંગ તેમ જ આદિવાસી કલ્યાણ ખાતાની જવાબદારી સંભાળી હતી.[૧][૨]

સંદર્ભો[ફેરફાર કરો]