ચકલાસી (તા. નડીઆદ)

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
ચકલાસી
—  નગર  —

ચકલાસીનુ

ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°42′00″N 72°52′00″E / 22.7°N 72.8667°E / 22.7; 72.8667
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો ખેડા
તાલુકો નડીઆદ
વસ્તી ૩૯,૫૮૧[૧] (૨૦૧૧)
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ


• 34 metres (112 ft)

સગવડો પ્રાથમિક શાળા, નગર પાલિકા, આંગણવાડી, દૂધની ડેરી, દવાખાનું, પોલીસ સ્ટેશન

ચકલાસી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલા ખેડા જિલ્લામાં આવેલા કુલ ૧૦ (દસ) તાલુકાઓ પૈકીના એક એવા નડીઆદ તાલુકામાં આવેલું એક મહત્વનું નગર છે. ચકલાસીને નગરપાલિકાનો દરજ્જો મળ્યો છે.[૧] અહીં મોટું શાક બજાર, શંકરાચાર્ય આશ્રમ, સરકારી દવાખાનું, પોલીસ સ્ટેશન, કોલ્ડ સ્ટોરેજ વગેરે સુવિધાઓ ઉપલબ્ધ છે.

ભૂગોળ[ફેરફાર કરો]

ચકલાસી 22°39′N 72°56′E / 22.65°N 72.93°E / 22.65; 72.93 પર સ્થિત છે.[૨] તેની સરેરાશ ઉંચાઇ ૩૪ મીટર (૧૧૨ ફીટ) છે.

ધાર્મિક સ્થળો[ફેરફાર કરો]

ચકલાસીમાં ૨૫ મંદિરો આવેલા છે, જેમાં મહાદેવ મંદિર, શ્રીનાથજી મંદિર અને સંતરામ મંદિર તાજેતરમાં નિર્માણ કરાયેલા છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ "Chaklasi Population, Caste Data Kheda Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજી માં). Retrieved 2019-03-18. Check date values in: |accessdate= (મદદ)
  2. Falling Rain Genomics, Inc - Chaklasi