ચર્ચા:અતાકામા રણ
Appearance
અતાકામા કે એટોકામા
[ફેરફાર કરો]આ નામનો સાચો ઉચ્ચાર અતાકામા કે એટોકામા? ચકાસવું --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૧:૫૮, ૨૧ માર્ચ ૨૦૧૮ (IST)
- મારા ધ્યાનમાં અત્તાકામા નામ છે. એક જગ્યાએ લેખમાં મેં વાંચેલ. મારી પાસે અન્ય કોઇ સંદર્ભ કે આધાર નથી.--Vyom25 (ચર્ચા) ૧૯:૩૦, ૨૧ માર્ચ ૨૦૧૮ (IST)
- ગુગલ સર્ચ પર અતાકામા પરથી થોડા પરિણામો મળે છે, જ્યારે અત્તાકામા પર કશું નથી મળતું. એટોકામા પર પણ માત્ર આ લેખ જ દર્શાવે છે. એટલે, અતાકામા યોગ્ય લાગે છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૯:૪૬, ૨૧ માર્ચ ૨૦૧૮ (IST)