અતાકામા રણ

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
અતાકામા રણ
રણ
નાસા વર્લ્ડ વિન્ડ દ્વારા લેવાયેલ એટોકામાની છબી
દેશ ચીલી
Area ૧,૦૫,૦૦૦ km2 (૪૦,૫૪૧ sq mi)
Biome રણ
[[Image:| 256px|alt=|]]

અતાકામા રણ (અંગ્રેજી: Atacama Desert), દક્ષિણ અમેરિકા સ્થિત લગભગ શુષ્ક ઉચ્ચપ્રદેશ છે અને તેનો વિસ્તાર એન્ડીઝ પર્વતમાળાની પશ્ચિમ દિશામાં ઉપખંડના પેસિફિક સમુદ્રતટ પર લગભગ ૧૦૦૦ કિમી (૬૦૦ માઈલ) જેટલા અંતરે છે. નાસાના નેશનલ જ્યોગ્રાફિક અને અન્ય ઘણા પ્રકાશનો અનુસાર તે વિશ્વનું સૌથી શુષ્ક રણ છે.[૧][૨][૩] ચીલી દેશની સમુદ્રતટ શ્રેણી અને એન્ડીઝના અનુવાત તરફના વરસાદી પ્રદેશ અને શીતળ અપતટીય પ્રવાહ દ્વારા નિર્મિત તટીય પ્રતિલોમ સ્તર, આ ૨૦ કરોડ વર્ષ જૂના રણ[૪]ને કેલિફોર્નિયાની મૃત વેલી કરતાં ૫૦ ગણી વધુ શુષ્ક બનાવે છે. ઉત્તર ચીલીમાં સ્થિત થયેલ અતાકામા રણનું કુલ ક્ષેત્રફળ 40,600 square miles (105,000 km2)[૫] અને તેનો અધિકાંશ ખારા તળાવો (salares), રેતી અને વહેતા લાવા થી બનેલ છે.

હવામાન[ફેરફાર કરો]

પેરેનાલ વેધશાળામાં બરફ[૬]

અતાકામા રણનું હવામાન વરસાદ વગરનું શુષ્ક છે પરંતુ કોઇ વખત આમાં પરિવર્તન આવે છે. જુલાઇ ૨૦૧૧માં અત્યંત ઠંડા એન્ટાર્ટિક પવનો વર્ષાછાયાંને ઓળંગીને અહીં પહોંચ્યા હતા જેના કારણે ૮૦ સે.મી. (૩૧ ઇંચ) વરસાદ વરસ્યો હતો, જેના કારણે અસંખ્ય લોકો, ખાસ કરીને બોલિવીયામાં ફસાઇ ગયા હતા અને સૌથી વધુ બચાવકાર્ય માટેના મદદ માંગવામાં આવી હતી.[૭]

૨૦૧૨માં સાન પેડ્રો ડી અતાકામામાં પૂર આવ્યું હતું.[૮][૯]

૨૫ માર્ચ ૨૦૧૫ના રોજ અતાકામાના દક્ષિણ ભાગમાં ભારે વરસાદ વરસ્યો હતો.[૧૦][૧૧] તેના કારણે કોપીઆકો, તેર્રા અમારિલ્લા, ચનારાલ અને ડિએગો ડી અલ્માગ્રો શહેરોમાં પૂર આવ્યું હતું અને ૧૦૦થી વધુ લોકોના મૃત્યુ નીપજ્યા હતા.

છબીઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

 1. "Atacama Desert @ National Geographic Magazine". ngm.nationalgeographic.com. 2018-03-21 મેળવેલ. Check date values in: |accessdate= (મદદ)CS1 maint: discouraged parameter (link)
 2. "Driest Desert | Atacama Desert, Chile". www.extremescience.com. ૨૧ માર્ચ ૨૦૧૮ મેળવેલ. Check date values in: |accessdate= (મદદ)CS1 maint: discouraged parameter (link)
 3. http://quest.nasa.gov/challenges/marsanalog/egypt/AtacamaAdAstra.pdf
 4. Tibor, Dunai(Dr.). Amazing Nature. http://www.nature-blog.com/2007/10/atacama-desert-dryest-place-on-earth.html. Retrieved 3/24/08
 5. Wright, John W. (ed.) (૨૦૦૬). The New York Times Almanac (૨૦૦૭ આવૃતિ). New York, New York: Penguin Books. પાનું 456. ISBN 0-14-303820-6.CS1 maint: extra text: authors list (link)
 6. "Snow Comes to the Atacama Desert". ESO. ૩ એપ્રિલ ૨૦૧૩ મેળવેલ. Check date values in: |accessdate= (મદદ)CS1 maint: discouraged parameter (link)
 7. "Hyper-Arid Atacama Desert Hit By Snow". BBC News. ૭ જુલાઇ ૨૦૧૧. મૂળ મૂળ થી ૮ જુલાઇ ૨૦૧૧ પર સંગ્રહિત. ૭ જુલાઇ ૨૦૧૧ મેળવેલ. Unknown parameter |deadurl= ignored (|url-status= suggested) (મદદ); Check date values in: |accessdate=, |date=, and |archivedate= (મદદ)CS1 maint: discouraged parameter (link)
 8. "Inundación en San Pedro de Atacama deja 800 afectados y 13 turistas evacuados". El Mostrador (Spanishમાં). ૧૧ ફેબ્રુઆરી ૨૦૧૨. ૩ ડિસેમ્બર ૨૦૧૨ મેળવેલ. Check date values in: |accessdate= and |date= (મદદ)CS1 maint: discouraged parameter (link) CS1 maint: unrecognized language (link)
 9. "Tourism in San Pedro de Atacama restricted by floods". This is Chile. ૩ ડિસેમ્બર ૨૦૧૨ મેળવેલ. Check date values in: |accessdate= (મદદ)CS1 maint: discouraged parameter (link)
 10. "Atacama Desert Blooms Pink After Historic Rainfall (Photos)". LiveScience.com.
 11. Erin Blakemore. "The World's Driest Desert Is in Breathtaking Bloom". સ્મિથસોનિઅન સામાયિક. CS1 maint: discouraged parameter (link)

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]