ચર્ચા:અલિયા બેટ
Appearance
નામ
[ફેરફાર કરો]ગુજરાતી વિશ્વકોશ પ્રમાણે સ્થળનું નામ અલિયા બેટ છે. કદાચ અંગ્રેજી સંદર્ભોને કારણે ગુજરાતી નામમાં દોષ રહી ગયેલ છે. નામફેર કરવા માટે સંમતિ/સહમતિ દર્શાવશો.--વિજય (ચર્ચા) ૨૨:૪૧, ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૨ (IST)
- @KartikMistry: ઉપરના સંદેશ પર એક નજર કરશો.--વિજય (ચર્ચા) ૨૩:૩૬, ૧૭ માર્ચ ૨૦૨૨ (IST)
- કામ થઈ ગયું! -- કાર્તિક ચર્ચા ૧૮:૧૨, ૧૮ માર્ચ ૨૦૨૨ (IST)