ચર્ચા:ઉદકજન
Appearance
(ચર્ચા:ઉદજન થી અહીં વાળેલું)
મારા મતે હાઈડ્રોજન વાયુ માટે વપરાયેલો આ ’બદ્રંભદ્રીય’ શબ્દ અર્થવિસ્તાર માંગે છે. શબ્દકોશ પ્રમાણે "ઉદન્ ( પાણી ) + જન્ ( ઉત્પન્ન કરવું ) = પાણી ઉત્પન્ન કરનાર" શબ્દકોશ જ જણાવે છે કે આમાં `ઑક્સિજન` પણ આવી શકે. જો કે સામાન્યતઃ આ ’હાઈડ્રોજન’ માટે જ વપરાય છે. તેને ભ.ગો.મં. જણાવે છે તેમ "ઉદક્જનકવાયુ" કે "ઉદજનવાયુ" એમ કહી શકાય. મૂલતઃ આ નામ બહુપ્રચલિત ન હોય કૌંસમાં "હાઈડ્રોજન" તો લખવું જ રહે ! (શબ્દકોશમાં પણ લખવું પડ્યું છે !)--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૦૦:૨૪, ૨૨ નવેમ્બર ૨૦૧૨ (IST)
- હાઈડ્રોજન યોગ્ય છે. @Aniket અને Dsvyas:, કોઇક કારણોસર આ પાનું મારાથી હાઈડ્રોજન પર ખસેડી શકાતું નથી. ચકાસવા અને યોગ્ય નામ પર ખસેડવા વિનંતી છે! --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૯:૪૨, ૨૩ નવેમ્બર ૨૦૧૯ (IST)
- કામ થઈ ગયું. હવે આ ઉદકજન પાનું દૂર કરી શકાય છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૨૦:૦૯, ૨૩ નવેમ્બર ૨૦૧૯ (IST)
- @KartikMistry:, ભલે ને રહ્યું આ પાનું! ભલે ઉદકજન ભદ્રંભદ્રિય શબ્દ હોય, પણ તેનું ગુજરાતીમાં ચલણ તો છે જ. એ પરિભાષાનો શબ્દ હોવાથી આ પાનું યથાવત રાખીને તેને તમે કર્યું છે તેમ દિશાનિર્દેશન દ્વારા હાઇડ્રોજન પર લઈ જતું રહેવા દઈએ તો સારું જ છે.--ધવલચર્ચા/યોગદાન ૨૦:૫૯, ૨૫ નવેમ્બર ૨૦૧૯ (IST)
- બરોબર. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૨૧:૦૧, ૨૫ નવેમ્બર ૨૦૧૯ (IST)
- આ જ વસ્તુ ક્ષારાતુ અને અન્ય પૃષ્ઠોને પણ લાગુ પડે છે.—હર્ષિલ મહેતા (ચર્ચા) ૨૧:૨૫, ૨૫ નવેમ્બર ૨૦૧૯ (IST)
- ક્ષારાતુને તો દિશાનિર્દેશિત કરેલું જ છે. અન્ય પૃષ્ઠો એટલે કયા પૃષ્ઠો? શું તે હટાવવા માટે નામાંકિત થયેલા છે?--ધવલચર્ચા/યોગદાન ૧૭:૦૮, ૨૮ નવેમ્બર ૨૦૧૯ (IST)
- આ જ વસ્તુ ક્ષારાતુ અને અન્ય પૃષ્ઠોને પણ લાગુ પડે છે.—હર્ષિલ મહેતા (ચર્ચા) ૨૧:૨૫, ૨૫ નવેમ્બર ૨૦૧૯ (IST)
- બરોબર. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૨૧:૦૧, ૨૫ નવેમ્બર ૨૦૧૯ (IST)
- @KartikMistry:, ભલે ને રહ્યું આ પાનું! ભલે ઉદકજન ભદ્રંભદ્રિય શબ્દ હોય, પણ તેનું ગુજરાતીમાં ચલણ તો છે જ. એ પરિભાષાનો શબ્દ હોવાથી આ પાનું યથાવત રાખીને તેને તમે કર્યું છે તેમ દિશાનિર્દેશન દ્વારા હાઇડ્રોજન પર લઈ જતું રહેવા દઈએ તો સારું જ છે.--ધવલચર્ચા/યોગદાન ૨૦:૫૯, ૨૫ નવેમ્બર ૨૦૧૯ (IST)
- કામ થઈ ગયું. હવે આ ઉદકજન પાનું દૂર કરી શકાય છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૨૦:૦૯, ૨૩ નવેમ્બર ૨૦૧૯ (IST)
જી. અનંત ભાઈએ ઘણા પૃષ્ઠો દિશા નિર્દેશન માટે મૂક્યાં છે.—હર્ષિલ મહેતા (ચર્ચા) ૨૦:૫૬, ૨૮ નવેમ્બર ૨૦૧૯ (IST)