ચર્ચા:કેશુભાઈ પટેલ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

ભાઇ કે ભાઈ ?[ફેરફાર કરો]

સર્વ સંપાદકશ્રીઓ, આ લેખ અને અન્યત્ર ઘણી જગ્યાએ, ગુજરાતી નામ પાછળ લગાડાતું માનસૂચક વિશેષણ "ભાઈ", ’ભાઇ’ તરીકે લખાયું છે. શબ્દકોશ જોતાં સાચું વિશેષણ "ભાઈ" હોવાનું જણાય છે. (સં:ભાઈ). આ વિષયે સભ્યશ્રીઓનાં સૂચન આવકાર્ય છે. ધન્યવાદ.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૯:૦૬, ૧૪ ડિસેમ્બર ૨૦૧૨ (IST)

અશોકભાઈ મેં હમણાં જયારે ગુજરાતના મુખ્યમંત્રીઓના લેખમાં ફેરફાર કર્યો ત્યારે આ જ વસ્તુ ધ્યાનમાં આવી, પણ સમયના અભાવે નજરઅંદાજ કરી. હું આપની સાથે તદ્દન સહમત છું. -- સમકિત (ચર્ચા/યોગદાન) ૧૯:૪૮, ૧૪ ડિસેમ્બર ૨૦૧૨ (IST)