લખાણ પર જાઓ

ચર્ચા:ગુજરાતી ભાષા

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

પમુખ ક્ષી તથ સભ સમક્ષHow do I write in gujarati here?

Hi, You have to use UTF-8. If you don't have a gujarati keyboard, this link [૧] can help. Yann 17:30, 18 Sep 2004 (UTC)

How do I copy a page from other language to Gujarati (e.g. page on Lion)

કવિઓના નામ કક્કાવાર મુકી શકાય તો સારું.

Need assistance at Chaunk article at en:Wikipedia

[ફેરફાર કરો]

Need Gujarati script for vagar at the Chaunk article at en:Wikipedia. 24.29.228.33 ૦૩:૦૨, ૨૩ એપ્રિલ ૨૦૦૯ (UTC)

વિકિયોગ્ય બનાવવાની જરૂર

[ફેરફાર કરો]

આ લેખને વધુ સરસ અને વિકિયોગ્ય બનાવવાની જરૂર છે. તેમાં શોધ કરી અને યોગ્ય આંતરીક કડીઓ મુકી શકાય તેમ છે. મહેનત કરીશું ? --અશોક મોઢવાડીયા ૧૯:૫૪, ૧૫ જુલાઇ ૨૦૦૯ (UTC)

અશોકભાઈ, મને ઘણા વખતથિઇ એમ લાગે છે કે આ લેખનું શિર્ષક બદલીને ગુજરાતી સાહિત્યકારો કરી દેવું જોઈએ, કેમકે લેખમાં ફક્ત સાહિત્યકારોની યાદી સિવાય કશું નથી, અને ખરા અર્થમાં અહીં ગુજરાતી ભાષા પર તો કોઈ માહિતી છે જ નહી. જો આપ સહુ સહમત હોવ તો તેમ કરીએ અને હ, ચોક્કસ લેખમાં આંતરિક કડીઓ મુકીને તેને સુદૃઢ બનાવીએ, ઘણી સફાઇ કરવાની જરૂર છે, આ લેખ બોડી બામણીનાં ખેતર જેવો બની ગયો છે.--ધવલચર્ચા/યોગદાન ૧૩:૦૪, ૧૬ જુલાઇ ૨૦૦૯ (UTC)
આપની વાત સાચી છે, ધવલભાઇ. આ લેખ પરથી કદાચ સૌથી વધુ વખત નકામા લેખો ઉદભવે છે! કારણ શું તે ખબર નથી !! આ લેખને ગુજરાતી સાહિત્યકારો નામ આપવા બાબત આપની વાત શાથે સંપૂર્ણ સહમત છું. ગુજરાતી ભાષા નામક અન્ય એક લેખ, વધુ યોગ્ય રીતે, 'વિષય'ને અનુરૂપ બનાવીશું. આભાર.--અશોક મોઢવાડીયા ૧૭:૪૬, ૧૬ જુલાઇ ૨૦૦૯ (UTC)

ગુજરાતી ભાષાના વિવિધ સ્વરૂપ

[ફેરફાર કરો]

આ સારો વિભાગ હતો, પરંતુ એક તો તે અન્ય કોઈક વેબસાઈટ પરથી લેવામાં આવ્યું હતું, જે પ્રકાશનાધિકારનો ભંગ છે, અને બીજું કે જ્ઞાનકોશને અનુરૂપ માહિતી નહોતી માટે તેને દૂર કર્યો છે.--ધવલચર્ચા/યોગદાન ૧૩:૨૧, ૧૨ ફેબ્રુઆરી ૨૦૧૧ (UTC)

લેખનું નામ બદલવા માટે વિનંતિ

[ફેરફાર કરો]

આ લેખનું નામ "ગુજરાતી લોકો" હોવું જોઈએ જ્યારે લેખ ગુજરાતી એક સંદિગ્ધ શીર્ષક હોવું જોઈએ --લાલા ખાન (ચર્ચા) ૧૬:૨૫, ૧૧ ઓગસ્ટ ૨૦૧૭ (IST)[ઉત્તર]

 કામ થઈ ગયું --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૨૦:૫૪, ૧૧ ઓગસ્ટ ૨૦૧૭ (IST)[ઉત્તર]

ઇન્ડો-યુરોપિયન કે ભારતીય-યુરોપીય

[ફેરફાર કરો]

અંગ્રેજી પાનું "Indo-European Languages" નું ગુજરાતી પાનું "ભારતીય-યુરોપીય ભાષાસમૂહ" નાં નામે છે. તો કયું નામ સાચું તે જણાવવા અને સુધારવા વિનંતી. આભાર! -૦૮:૨૩, ૨૯ ઓગસ્ટ ૨૦૧૭ (IST)