લખાણ પર જાઓ

ચર્ચા:ગુજરાતી સામયિકો

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

શબ્દ સામાયિકનો અર્થ ‘સમતાપૂર્વક એકાગ્ર બેસવાનું નિત્યકર્મ’ એવો થાય છે (સંદર્ભ:ગુજ.લેક્સિકોન - સામાયિક). સાચો શબ્દ છે, સામયિક, જેનો એક અર્થ ‘નિયત સમયે પ્રસિદ્ધ થતું સમાચારપત્ર વગેરે, 'પિરિયોડિકલ'’ એવો થાય છે (સંદર્ભ:ગુજ.લેક્સિકોન - સામયિક)
જો કે સને:૨૦૧૧થી અહીં ભુલભરેલી જોડણીમાં શ્રેણી:સામાયિક અસ્તિત્વમાં હતી એટલે આ ક્ષતિ થઈ છે. હવે સુધારી લઈશું. અગવડ બદલ ક્ષમા, ધન્યવાદ.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૬:૪૫, ૩ ઓકટોબર ૨૦૧૩ (IST)

સાચું. આ વિશે હું ચોતરા પર પૃચ્છા કરવાનો જ હતો, પણ તમે આ કામ કરી દીધું એ બદલ આભાર. વધુમાં ગુજરાત પાનું જે સુરક્ષિત છે, ત્યાં પણ સુધારી લેવા વિનંતી છે. --KartikMistry (talk) ૧૬:૫૫, ૩ ઓકટોબર ૨૦૧૩ (IST)
 કામ થઈ ગયું--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૦૧:૫૮, ૪ ઓકટોબર ૨૦૧૩ (IST)

ગુજરાતી સામયિકો વિશે ચર્ચા શરુ કરો

ચર્ચા શરૂ કરો