ગુજરાતી સામયિકો

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

ગુજરાતી ભાષામાં પ્રગટ થતા સામાયિકોની યાદી છે.

સામયિકો[ફેરફાર કરો]

નામ તંત્રી પ્રકાશક/નોંધ
સફારી હર્ષલ પુષ્કર્ણા હર્ષલ પબ્લિકેશન
અભિયાન
ચિત્રલેખા ભરત ઘેલાણી ચિત્રલેખા પ્રકાશન
જનકલ્યાણ
શક્તિ દર્શનમ્

સાહિત્યિક સામયિકો[ફેરફાર કરો]

નામ તંત્રી પ્રકાશક/નોંધ
કુમાર ડો. ધીરુ પરીખ કુમાર ટ્રસ્ટ
કવિલોક ડો.ધીરુ પરીખ
શબ્દસૃષ્ટિ હર્ષદ ત્રિવેદી ગુજરાત સાહિત્ય અકાદમી
પરબ યોગેશ જોશી ગુજરાતી સાહિત્ય પરિષદ
ઉદ્દેશ પ્રબોધ જોશી ઉદ્દેશ ફાઉંડેશન
કવિતા રમેશ પુરોહિત જન્મભૂમિ પ્રકાશન
ફાર્બસ ત્રૈમાસિક સિતાંશુ યશશ્ચન્દ્ર ફાર્બસ ગુજરાતી સભા
એતદ્ નીતિન મહેતા ક્ષિતિજ સંશોધનકેન્દ્ર
સમીપે શિરીષ પંચાલ, જયદેવ શુક્લ, બકુલ ટેલર વ્યક્તિગત
બુદ્ધિપ્રકાશ મધુસૂદન પારેખ ગુજરાત સાહિત્ય સભા
તથાપિ જયેશ ભોગાયતા વ્યક્તિગત
પ્રત્યક્ષ રમણ સોની વ્યક્તિગત
અખંડ આનંદ પ્રકાશ લાલા અખંડ આનંદ સાહિત્ય ટ્રસ્ટ
નવનીત સમર્પણ દીપક દોશી ભારતીય વિદ્યાભવન
નવચેતન પ્રીતિ શાહ નવચેતન ટ્રસ્ટ
કંકાવટી રતિલાલ અનિલ વ્યક્તિગત
ભૂમિપુત્ર દશરથલાલ શાહ ગુજરાત સર્વોદય મંડળ