ચર્ચા:ગોપાલ ચંદ્ર મુખોપાધ્યાય
Delete?
[ફેરફાર કરો]The article was already deleted on English Wikipedia.
It should be deleted here as well since notability policy is same all over Wikimedia projects. Editorkamran (ચર્ચા) ૦૯:૪૬, ૧૦ જૂન ૨૦૨૩ (IST)
- Can you please point me where it is listed that notability policy is same over all Wikipedias? -- કાર્તિક ચર્ચા ૧૦:૧૩, ૧૦ જૂન ૨૦૨૩ (IST)
સત્યાર્થતા
[ફેરફાર કરો]અંગ્રેજીમાં થયેલી ચર્ચા મુજબ આ આખા વિષયની સયાર્થતા પર પ્રશ્ન ચિહ્ન છે. હા, આપણે નોંધપાત્રતાના માપદંડ હેઠળ લેખને અહીં રહેવા દીધો છે કેમકે આ વ્યક્તિત્વનું યોગદાન ઇતિહાસમાં નોંધપાત્ર તો છે જ, ભારતીય પરિપ્રેક્ષ્યમાં તો ખરું જ. પરંતુ આ વિષય પર અને એમાં આપેલા સંદર્ભો પર થોડું સંશોધન કરવાની જરુર લાગે છે કે જેથી આ કોઈ ષડયંત્ર હોય તો આપણે તેનો હાથો ન બનીએ. @Gazal world, જો તમે આ વિષય પરના કોઈ સંદર્ભો ઉપલબ્ધ કરાવી શકો તો, સવિશેષ રુપે ગુજરાતી કે હિંદીમાં, તો લેખ પર નિર્ણય લેવામાં મદદરુપ થશે.
ઉદાહરણ તરીકે મેં લેખમાંથી હમણાં જ જે દૂર કરી તે આ બાહ્ય કડી], જે કોઈક બ્લોગની કડી છે, જેના આધારે જો આ લેખ લખવામાં આવ્યો હોય તો તે તત્કાલ દૂર થવો જોઈએ.--ધવલચર્ચા/યોગદાન ૦૬:૧૯, ૯ જુલાઇ ૨૦૨૩ (IST)
- @Dsvyas: વિલંબ બદલ ક્ષમા ચાહું છું. આ વિષયથી હું અપરિચિત હોઈ મને સંદર્ભો વિશે ખ્યાલ નથી. પરંતુ જો મને અસ્તિત્વ ધરાવતા સંદર્ભો વિશે માહિતી આપવામાં આવે તો હું જરૂર મદદ કરી શકીશ. --Gazal world (ચર્ચા) ૨૨:૨૩, ૨૯ ઓગસ્ટ ૨૦૨૩ (IST)