ચર્ચા:ચંપારણ સત્યાગ્રહ

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

વિકિડેટા વસ્તુ સાથે જોડાયેલ કડી પ્રમાણે લેખનું શિર્ષક ફક્ત ચંપારણ સત્યાગ્રહ હોવું જોઇએ. ખેડા સત્યાગ્રહનો સ્વતંત્ર લેખ અસ્તિત્ત્વ ધરાવતો હોવાથી પ્રસ્તુત લેખમાંથી ખેડા સત્યાગ્રહની વિગતો દૂર કરી લેખને ચંપારણ સત્યાગ્રહ તરીકે ખસેડવો જોઈએ. જો અન્ય સભ્યો મારા અભિપ્રાય સાથે સહમત હોય તો ચંપારણ સત્યાગ્રહ લેખ સંબંધિત વિષયવસ્તુ ઉમેરી લેખને મઠારવાનું કામ હું કરી લઈશ.--Vijay B. Barot (ચર્ચા) ૨૨:૧૯, ૧૬ નવેમ્બર ૨૦૧૯ (IST)[reply]

@Vijay B. Barot: સહમત. આને ચંપારણનો લેખ કરી દો. ખેડાની માહિતી ખેડા સત્યાગ્રહ લઇ જવી. -Nizil Shah (ચર્ચા) ૧૯:૩૯, ૨૦ નવેમ્બર ૨૦૧૯ (IST)[reply]