ચર્ચા:નેપોલિયન સીઝર
Appearance
આ મશિન ભાષાંતર છે. (જો કે એ તો આપણે સુધારીશું) પણ લેખનું મથાળું કેમ અલગ છે ? ’નેપોલિયન બોનાપાર્ટ’ એમ ન હોવું જોઇએ ? સલાહ આપશો.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૪:૫૨, ૧૯ નવેમ્બર ૨૦૧૪ (IST)
- આપની વાત સાચી છે, લેખના શીર્ષક બાબતે અને લખાણ બાબતે. મારો પ્રશ્ન એ છે કે આ લેખ સેઓંગ જેઇ-જીઆઇના જેવો જ છે. જો આપણે લેખનું મથાળું અને લખાણ બધું જ સુધારવાનું હોય તો પછી આ પાનું રાખવાની જરૂર જ શું? આપણે જાતે જ યોગ્ય નામથી અને સાર્થ લખાણ સાથે નવો લેખ ન બનાવી શકીએ? લોકો કદાચ પોતે પોતાના CVમાં ઉમેરવા માટે આવા લેખો બનાવતા હશે, જેથી તેઓ કહી/લખી શકે કે હું આટલી ભાષાઓમાં આટલા લેખો બનાવી ચૂક્યો/ચૂકી છું. બામણની આંખમાં ઝેર...--ધવલચર્ચા/યોગદાન ૧૯:૪૦, ૧૯ નવેમ્બર ૨૦૧૪ (IST)
- એ ઝેરજ આવા ઝેરનું મારણ છે, તમારી વાત સાચી છે, હું પણ એવા થોડા લોકોને મળ્યો છે જે પોતે આવું કરતા હોય. --એ. આર. ભટ્ટ (talk) ૨૦:૩૨, ૧૯ નવેમ્બર ૨૦૧૪ (IST)
- મેં સાચા નામ વાળો અને વિસ્તૃત લેખ નેપોલિયન બોનાપાર્ટ બનાવ્યો છે, માટે હવે આને હટાવવો હોય તો હટાવી શકીએ તેમ છીએ.--ધવલચર્ચા/યોગદાન ૨૦:૨૩, ૧ જાન્યુઆરી ૨૦૧૫ (IST)
- બોલો નેપોલિયનની જય! --KartikMistry (talk) ૨૦:૨૬, ૧ જાન્યુઆરી ૨૦૧૫ (IST)
- કરો કંકુ ના--એ. આર. ભટ્ટ (talk) ૨૧:૦૪, ૧ જાન્યુઆરી ૨૦૧૫ (IST)