ચર્ચા:પંખીજગત (પુસ્તક)
Appearance
આ લેખ સંદર્ભ વિનિમય પરિયોજનાની મદદથી બનાવાયો હતો. |
બેવડા ક્રમ
[ફેરફાર કરો]બેવડા ક્રમ એ પંખીના કુટુંબની અંદર કેટલા પંખીછે એ ગણવા બેસવું ન પડે એ માટે ઉપયોગી છે. માટે એને દુર ન કરવા વિનંતિ. --A. Bhatt (ચર્ચા) ૧૨:૪૮, ૧૦ જુલાઇ ૨૦૨૦ (IST)
- હું કામ સરળ બને એ માટે પ્રયત્ન કરી જોઇશ --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૩:૧૧, ૧૦ જુલાઇ ૨૦૨૦ (IST)
- ઓકે, મારો પ્રયત્ન એ હતો કે,
- કાગડા કુટુંબ
- 1. કાગડો
ની જગ્યાએ,
- કાગડા કુટુંબ
- કાગડો
વધુ યોગ્ય છે. આપણને કુલ સંખ્યા ખબર જ છે. મારા દ્વારા કરેલો ફેરફાર માત્ર જાતે ઉમેરેલા આંકડા દૂર કરવાનો હતો. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૩:૧૩, ૧૦ જુલાઇ ૨૦૨૦ (IST)
- એ જાતે ઉમેરેેેલા નહી પણ એ પુસ્તકમાંનો પક્ષીઓનો ક્રમ હતો. એ પુસ્તક એવું છે કે એમાં પક્ષીઓને એ ક્રમથી શોધવા પડે છે. એટલે કોઈને મુળ પુસ્તકમાં પક્ષી શોધવું હોય તો સહેલું પડે એ માટે એ રાખેલા હતા. મહેરબાની કરી એ ફરી પુર્વવત કરી નાખવા વિનંતિ. આભાર --A. Bhatt (ચર્ચા) ૧૩:૩૦, ૧૦ જુલાઇ ૨૦૨૦ (IST)
- તમે પાછા વાળેલા ફેરફારોમાં તે થઇ ગયું જ છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૩:૪૦, ૧૦ જુલાઇ ૨૦૨૦ (IST)
- આભાર. --A. Bhatt (ચર્ચા) ૧૩:૫૮, ૧૦ જુલાઇ ૨૦૨૦ (IST)