ચર્ચા:મહારાજા સયાજીરાવ ગાયકવાડ પ્રથમ
Appearance
આ લેખ મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાની નકલ લાગે છે કારણ કે મહારાજા સયાજીરાવ ગાયકવાડ પ્રથમ વિશે બહુ કોઈ માહિતી ઉપલબ્ધ નથી અને તેઓ વિદ્યાપ્રેમી નહોતા (હતા તો એટલા નહોતા કે યુનિવર્સિટીની સ્થાપના કરે કારણ કે તે ત્રીજા એ કરી.)--Vyom25 (talk) ૧૭:૧૯, ૨૦ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)
- સહમત--ધવલચર્ચા/યોગદાન ૦૨:૩૫, ૨૧ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)
- ધવલભાઈ, અહીં પણ સંદિગ્ધ શીર્ષક પાનું બનાવી પ્રથમ, બીજા અને ત્રીજા ત્રણેની કડી મૂકી શકીએ. જોકે પ્રથમ અને બીજા વિષે વધારે માહિતી નથી પરંતુ તેમના સ્ટબ લેખ હું બનાવી નાખીશ તમારી સહમતી હોય તો.--Vyom25 (talk) ૧૨:૦૦, ૨૨ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)
- આને માટે અસંદિગ્ધ પાનું બનાવવા કરતા દરેક પાનાની શરૂઆતમાં સંદિગ્ધતા હટાવવા માટેનું લખાણ ઉમેરવું વધારે યોગ્ય રહેશે. કેમકે મહારાજા સયાજીરાવ નામ લેતા જ મ.સા. ત્રીજા જ યાદ આવે.--ધવલચર્ચા/યોગદાન ૧૪:૫૮, ૨૨ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)
- મ.સા. પ્રથમનો લેખ બન્યો બીજા પર કામ ચાલુ.--Vyom25 (talk) ૧૨:૩૫, ૪ ઓકટોબર ૨૦૧૩ (IST)
- કામ થઈ ગયુંમ.સા પ્રથમ અને બીજા બંને લેખ બની ગયા છે. ધવલભાઈ આપ જે પ્રમાણે કહેતા હતા તે પ્રમાણે નોંધ મૂકી દેશો.--Vyom25 (talk) ૧૯:૪૦, ૪ ઓકટોબર ૨૦૧૩ (IST)
- કામ થઈ ગયું મ.સ. પ્રથમ અને મ.સ. બીજા જોઈ જોશો અને જણાવશો કે એ યોગ્ય છે કે નહિ. નહિતર મહારાજા સયાજીરાવ ગાયકવાડ (સંદિગ્ધ) એ નામે પાનું બનાવી આ ત્રણેને ત્યાં ઉમેરી દઈશું.--ધવલચર્ચા/યોગદાન ૦૧:૦૦, ૮ ઓકટોબર ૨૦૧૩ (IST)