ચર્ચા:મૌર્ય સામ્રાજ્ય

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

સંદર્ભ સૂચિ[ફેરફાર કરો]

@KartikMistry: 'સંદર્ભ સૂચિ' વિભાગમાં બીજો સંદર્ભ (मौर्य साम्राज्य (३०वां આવૃત્તિ.). नई दिल्ली: दिल्ली विश्वविध्यालय. 2009) જોશો. એમાં લેખકોનાં નામ Display થતા નથી. કેમ ? --Gazal world (ચર્ચા) ૦૧:૫૪, ૮ ઓક્ટોબર ૨૦૧૯ (IST)[ઉત્તર]

હા, cite book ઢાંચામાં કંઇક ખામી લાગે છે. જોઇ રહ્યો છું. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૨:૦૧, ૮ ઓક્ટોબર ૨૦૧૯ (IST)[ઉત્તર]
@KartikMistry:,@Gazal world: સંદર્ભસૂચિનો મૂળ ઢાંચો મેં અંગ્રેજી પરથી લીધેલ હતો જેમાં cite book ની જગ્યાએ citation લખેલ છે. જો મૂળ ઢાંચો વાપરવામાં આવે તો ક્ષતિ દૂર થઈ જશે. ઉદાહરણ તરીકે
સંદર્ભ સૂચિ
  • अगिहोत्री, डॉ वी के (2009). "मौर्य साम्राज्य". भारतीय इतिहास (चौदहवा संस्करण આવૃત્તિ). एलाइड पब्लिशर्स प्राइवेट लिमिटेड. ISBN 978-81-8424-413-7.CS1 maint: ref=harv (link)
  • श्रीमाली, क्रिश्नमोहन; झा, द्विजेन्द्रनारायण (2009), "मौर्य साम्राज्य", प्राचीन भारत का ईतिहास (३०वां ed.), नई दिल्ली: दिल्ली विश्वविध्यालय 
  • क्रिश्नमोहन श्रीमाली, द्विजेन्द्रनारायण झा (2009), "मौर्य साम्राज्य", प्राचीन भारत का ईतिहास (३०वां ed.), नई दिल्ली: दिल्ली विश्वविध्यालय 

કયો ઢાંચો વાપરવો તે આપ વધુ જાણો છો એટલે યોગ્ય ઢાંચા દ્વારા લેખમાં સંદર્ભ સૂચિ સુધારી દેશો. આભાર. --Vijay B. Barot (ચર્ચા) ૧૪:૦૭, ૮ ઓક્ટોબર ૨૦૧૯ (IST)[ઉત્તર]

citation વાપરવાથી આવૃત્તિના ઢાંચામાં દેખાતી ક્ષતિ પણ નિવારી શકાય છે. --Vijay B. Barot (ચર્ચા) ૧૪:૧૨, ૮ ઓક્ટોબર ૨૦૧૯ (IST)[ઉત્તર]